________________
ગાથા ૪ થી ]
સાત છે, અને ક્રમસર આવ્યા કરે છે, આરભસિદ્ધિના હિસાબે વારને આરંભ મેષાદિક છ રાશિમાં સૂર્યદયની પછી અને તુલાર્દિક છ રાશિમાં સુ†દયની પહેલાં થતા જણાવ્યા છે. વાર તેા પ્રાયઃ સાઠ ઘઢીને રહે છે, પણ તિથિ તે પ્રમાણે નિયમિત રહેતી નથી. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રામાં તિથિપ્રમાણ એક અહેારાત્રીના ખાસઠ ભાગ પાડી તેમાંથી એક ભાગ ન્યુન એટલે એકસઠ ભાગ જેટલુ હેલ છે. ચંદ્રમાસની અપેક્ષાએ આટલુ' પ્રમાણ હાવા છતાં કર્મીમાસ અને સૂમાસની અપેક્ષાએ ફેરફાર પણ છે.
૧૭
૧૧
ચાલુ પંચાંગાના હિસામે તિથિ વધારેમાં વધારે લગભગ પાંસઠ ઘડી સુધીની હાય છે અને ઓછામાં ઓછી ચેાપન ઘડી સુધીની પણ હોય છે. આ કારણથી તિથિના પ્રારંભ સૂર્યદય સાથે નિયમિત થતા નથી અને ખીજા સૂર્યોદય સુધી તેની હયાતિ રહે એવું પણ નિયમિત નથી, એટલે ધારા કે-આજે શુક્રવાર છે અને તિથિ આઠમ છે, આ આઠમ શુ શુક્રવારની સાથેજ પેદા થઈ છે ? ના, તેના જન્મ તે આગળના વારમાં એટલે ગુરૂવારમાં થઈ ગએલા હાય છે. એનું સ્થૂલ ચિત્ર આપણે જો લક્ષમાં લઈએ તે તે આપણને એકબીજામાં ભરાએલા કાડાવાળી સાંકળના જેવુ' દેખાશે.
१६- " वारादिरुदयादूर्ध्वं पलैर्मेषादिगे रवौ । तुलादिगे त्वधस्त्रिंशत्तद्युमानान्तार्धजैः” ॥ ( આર્માધિ ો. ૧) १७- " अहोरात्रस्य द्वाषष्टिभागप्रविभक्तस्य ये एकषष्टिभागास्तावत्प्रमाणातिथिरिति ” ( सूर्यप्रज्ञप्ति मुद्रित पू. १४९ )