________________
ગાથા ૪૬ મી ]
શુદ્ધ હાવી જોઇએ.
‘જે સમાચારી આધુનિક કાલવર્તિ સ્વરૂપ સિદ્ધાંતના અનુસારે સ્વમતિકલ્પિત હોય તે પ્રામાણિક નથી’–એ બતાવવા માટે આચાર્યપરંપરાથી આવેલી હાવી જોએ' એમ કહ્યું છે.
હાલમાં પુનઃમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની કહેવાતી સમાચારી પણ એવી જ હેાવાથી, શાસ્રકારે આપેલા વિશેષણથી તેના નિરાસ થઈ જાય છે.
૨૩૧
નિહ્નવાની પર પરાથો આવેલી ... સાચારી સિદ્ધાંતમાં દોષ દેખાડનારી છે-તે અપ્રામાણિક છે. એ જણાવવા માટે ‘ સિદ્ધાંતમાં જેનાથી દેાષ દેખાડાતા ન હેાય અર્થાત્ સિદ્ધાંતની સાથે જેના લેશ માત્ર ખાધ આવતા ન હોય’–એ વિશેષણ આપ્યું છે.
એ વિશેષણમાં જે ‘ લેશ માત્ર પણ ખાધ ન જોઇએ' એમ કહ્યું છે, તેનું કારણ એ છે કે–સિદ્ધાંતની સાથે જેના માટા વિરાધ આવતા હોય તે જ કેવળ અનિષ્ટ છે એમ નહિ, પણ યત્કિંચિત્ વિરેાધ આવતા હોય તે પણુ અપ્રામાણિક છે'.
થોડા પણ વિરાધવાળી સમાચારી અપ્રામાણિક
એટલા જ માટે જે કાઈ એમ કહેતા હાય કે— અમારી સમાચારીને આગમ સાથે મેાટા વિરોધ નથી, ફક્ત બે-ચાર વાર્તામાં છે. તે અલ્પ હાવાથી દોષરૂપ નથી.” તેને નિરાસ કર્યાં એમ જાણવું. 'ગધ માત્રથી મૃત્યુ આપનારૂં હલાહલ
997
ઝેર ગળામાં અને પેટમાં
૧૧૧–મુદ્રિત પ્રતમાં આ ઠેકાણે “ પ્રાળા ” છાપેલુ છે તે
અશુદ્ધ છે. ખરા પાઠ “ પ્રાળવેશ” છે. ( પૃ. ૩૨ )
૧૧૨-મુદ્રિત પ્રતમાં છે. પ્રત્યન્તરમાં “ જો
આ ઠેકાણે “ વર્તાવવદેશ' છાપેલું તેવો ” છે. (પૃ. ૩૨ )
,,