________________
ગાથા ૨૨ મી ]
ગાથા ૨૨ મી માસવૃદ્ધિ - હવે વૃદ્ધિના પ્રસંગે કરીને આવેલ માસવૃદ્ધિમાં પણ શું કરવું? તે જ કહે છેमासस्स वि वुड्डीए, मासो पमाण नो भणिओ। लोउत्तरम्मि लोइयपहम्मि न पह नपुंस ति॥२२॥
(પ્ર.)-જૈનશાસ્ત્રને અનુસાર પોષ તથા અષાઢ માસની અને લૌકિક શાસ્ત્રને અનુસારે ચિત્રાદિ કોઈ પણ માસની વૃદ્ધિ થઈ હોવ, ત્યારે લૌકિકલકત્તર માર્ગમાં પણ પ્રથમ માસ પ્રમાણભૂત ગણાતા નથી, કારણ કે-તે “નપુંસક હોવાથી અસમર્થ છે. રત્નશ નામના
જ્યોતિષ શાસ્ત્રમાં કહ્યું છે કે –“પંડિતપુરૂષોએ યાત્રા, વિવાહ, અલંકાર આદિ બીજાં પણ શુભ કાર્યો નપુંસક માસમાં નહિ કરવાં.”
લૌકિક શાસ્ત્રોમાં દિવાળી–અક્ષયતૃતીયાદિ પ્રસંગે પ્રથમ માસને નકામે ગણીને બીજા માસમાં જ તે કાર્યો કરાય છે. લોકોત્તરમાં ચોમાસી, સંવત્સરી, પિરિષીપ્રમાણ, અયનપ્રમાણ, શ્રી જિનેશ્વર મહારાજના જન્મકલ્યાણકાદિ, વૃદ્ધ વાસના નવ વિભાગે ક્ષેત્રકલ્પનાદિ કાર્યોમાં અધિક માસ નથી ગણાતો, કારણ કે-તે કાલચૂલા ગણાય છે. શ્રી નિશીથ તથા શ્રી દશવૈકાલિકવૃત્તિમાં કહ્યું છે કે- વ્યાદિ ८२-" यात्राविवाहमण्डनमन्यान्यपि शोभनानि कार्याणि ।
परिहर्त्तव्यानि बुधैः, सर्वाणि नपुंसके मासे ॥'(पृ.१७)
૮૩–“તથા નિરીએ વૈશાસ્ટિવૃત્ત ૪-“ચૂંટાવાતુંविध्यं द्रव्यादिभेदात् , तत्र द्रव्यचूला ताम्रचूडचूलादिः, क्षेत्रचूला मेरोश्चत्वारिंशद्योजनप्रमाणा चूलिका, कालचूला युगतृतीयपञ्चमयोर्वर्षयोरधिकमासः, भावचला तु दशवैकालिकस्य રિદિયમુ” (પૃ. ૨૭)