________________
ગાથા ૨૧ મી]
૧૯૧
૧૧
૪
૧૧
-
૧
,
, ,
,
,
, ,
-
-
-
-
-
-
-
-
*
*
*
*
*
*
*
એજ પ્રમાણે જેઓ આજે એમ કહે છે કે–આગમથી પહેલાં તે પાંચમે સંવત્સરી હતી ને? તે પાંચમની વૃદ્ધિએ ત્રીજ–ચેથની વૃદ્ધિ કરતાં કદાચ પહેલી પાંચમના દિવસે સંવત્સરી થઈ જાય તે શું હરત છે?” તેઓને પણ ઉપર કહ્યા પ્રમાણે આજ્ઞા અને આચરણ બન્નેના ભંગને દેષ લાગે છે. શી રીતે એ બન્નેનું વિરાધકપણું આવે તે ગ્રન્થકાર આગળ જ બતાવે છે–
જો તમે કદાચ એમ કહે કે-“ક્ષણિતિથિ હોય ત્યારે પૂર્વની ગ્રહણ કરવી” એ નિયમ તમે જે બતાવ્યો છે તેને અમે એ જ પ્રમાણે માનીશું, પણ ચોમાસ-ચૌદશને ક્ષય હોય ત્યારે ફક્ત આગળની પુનમ-તિથિ લઈશું તે શું હરત છે?
આજ્ઞા અને આચરણા. એના જવાબમાં અમે એમ કહીએ છીએ કે– તો તમે સર્વકાળ પુનમની ચેમાસી કેમ કરતા નથી ? શ્રી કાલિકસૂરિ મહારાજના વચનથી નહિ કરતા હોવાનું જે તમે કહો તે અમે તમને પુછીએ છીએ કે શ્રી કાલિકસૂરિજીનું વચન અને ભગવાનનું વચન બને તુલ્ય છે કે જૂનાાધક છે.” જે તુલ્ય જ હોય તે આગમમાં છે, માટે હમેશાં પુનમે જ માસી કરે. શ્રી કાલિકસૂરિજીના વચન પ્રમાણે ક્ષય ન હોય ત્યારે વળી ચૌદશે કરવાની તમારે કાંઈ જરૂર નથી. જે ભગવસ્ત્રવચનથી શ્રી કાલિકસૂરિજીના વચનને ન્યૂત કહે તે પણ તમને એજ દેષ આવશે. હવે જે અધિક કહે તે અધિકપણું તમે “પ્રવચન અનુસારે કહે છે કે તમારો મતિકલ્પનાનુસારે કહે છે ?” જે તમારી મતિકલ્પનાનુસાર જ કહેતા હોય તે તેની કશી કિંમત જ નથી. જે પ્રવચનને અનુસારે કહેતા હોય તો તે ઔત્સર્ગિક વચનની અપેક્ષાએ આપવાદિ વચન હોવાથી અમારું