________________
૧૮૮
[ તવતરે
સર્વ લોકસિદ્ધ વ્યવહારને વિલેપ થશે અને બહુજ ગોટાળો થઈ જશે, જેનો ભાસ અમે પાછળ ગા. ૫ ની ટીકા વિગેરેમાં પણ કરાવી ગયા છીએ.
ત્યારે “અલ્પ હોય તેની વિવક્ષા નહિ એ ન્યાય ક્યાં લગાડવાને ?" એમ જો તમે પૂછતા હે, તે અમે કહીએ છીએ કે-બલાબોલ જોઈને એ ન્યાય પ્રવર્તે છે. શેલડીના રસથી ભરેલા આખા ઘડામાં બે-ત્રણ પાણીનાં ટીપાં પડ્યાં હોય તો અલ્પ હોવાથી ગણાતાં નથી, કેમકે–તે નિર્બલ છે. પણ હલાહલ ઝેરના બે-ત્રણ બિંદુ પડયાં હોય તે અલ્પ હોવા છતાં તે ગણાય છે, કારણ કે તે બલવાન પ્રાણહર છે. આવાં અનેક દૃષ્ટાંત બુદ્ધિથી વિચારી શકાય તેવાં છે. માટે તિથિની પૂર્ણતા વિના તિથિને માનવી તે મૃષાભાષણ તથા મૃષા આચરણ છે. ll૧લા
ગાથા-ર૦ મી માસી-ક્ષય હોય ત્યારે પણ ગુરૂકુલ સેવ્યા વિનાનો કેઈક બ્રાન્ત પુરૂષ એમ કહે છે કેમાસી-ચૌદશનો જ્યારે ક્ષય હોય ત્યારે શાસ્ત્ર પુનમ કહેલી હોવાથી તે મેટી છે પણ બીજી નથી, માટે તે દિવસે ચૌદશ કરવી!” તેની બ્રાતિ દૂર કરવા માટે બે ગાથાઓ કહે છે – चउमासपक्खिरं पुण,
कयाइ जइ पडइ तत्थ पुव्वुव्व । सुत्तत्तं ति अ काउं,
न पुण्णिमासी वि घेत्तव्वा ॥२०॥ ૭૯-મુદ્રિત પ્રતમાં “નૈનાવ યુ” પાઠ છે. લિખિતમાં ભાવ ચાચણી” એવો પાઠાન્તર છે.