________________
ગાથા ૧૭ મી]
૧૭૯
નિયામક છે. તેના વિના સૂત્રની ગતિ તે ગમે ત્યાં થઈ જાય. માટે સૂત્રકારના સૂત્રને જેમ ન છેડવું, તેમ શ્રી નિયું કત્યાદિની અપેક્ષાએ તેમના વિવક્ષિત અને પશુ આપણે છેડવા જોઈએ નહિ.
શું કરવું ?
હવે આ પરિસ્થિતિમાં શાસ્ત્રના કેાઈ જુદા જુદા અર્થા ભાખતા હાય તેથી તમે ભકે નહિ. બજારમાં એકની એક વસ્તુના અનેક ભાવ ખેલાય છે અને વ્હેપારીઓ પણ પેાતાની વસ્તુને ખૂબ ઠસાવવા માગે છે. ત્યાં નથી તમે ગભરાતા કે નથી ખજારને વાસરાવી દેતા પણ ચાર ઠેકાણે ફરીને તપાસ કરે છે, અનુભવીની સલાહ લે છે અને પછી સા કરે છે. તેમાં ચે છેતરાયા એમ માલુમ પડે તામીજી વાર સાવચેત થાઓ છે. તેમ અહીં કરો. તમારા મા સાફ છે. શા માટે બુદ્ધિના ઉપયાગ કરતા નથી? શા માટે કાઇની ખોટી શરમમાં લેપાએ છે? શા માટે તત્ત્વગ્રાહી થતા નથી ? ફલાણા તે। ભૂલે જ નહિ એવા બદ્ધાગ્રહી શું કામ થાએ છે ? ‘સાચું તે મારૂં” એ પ્રસિદ્ધ ન્યાયને જ વળગી રહેા ને ? આ બધું કરવાને બદલે જો તમે શાસ્ત્રનું સત્ય સમજવાના અખાડા કરો અને તેની આરાધના કરવામાં ઉદાસીન થઈ જાએ તા નુક્શાન કાને ? ગમે તેવા પ્રસંગેામાં પણ જો એ સત્ય જળહળતું રહેતુ હાય તે તેથી આનંદ માનેા અને ઉઠાવાય તેટલે તેના લાભ ઉઠાવા. ભગવાનના માર્ગોમાં સત્ય વસ્તુના દ્વેષ કરવા કાઇને માટે પણ હિતાવહ નથી જ.