________________
ગાથા ૧૭ મી ]
ખીજા એથી વિરૂદ્ધ પણ કરતા હાય, ત્યાં શું થાય ? (ઉત્તર)-જૂએ ભાઈ! કાયદાશાસ્ત્રામાં યા વૈદકશાસ્ત્રામાં પણ કાંઈ એક વાત આવતી નથી. અનેક વાતે ભિન્ન ભિન્ન પણ આવે છે. છતાં સાંગેાપાંગ રહસ્યને જાણનારા વિચક્ષણ પુરૂષને તેથી કશે। ગુચવાડે થત્તા નથી. એજ રીતે શાસ્ત્રને જો યથાસ્થિત વિચારવામાં આવે તે કશી જ ગુ'ચવણ ઉભી રહેવા પામશે નહિ, લૌકિક શાસ્ત્રામાં હજી ચે વિરેધ નડશે, પણ આ તે। શ્રી સજ્ઞ મહારાજનાં શાસ્ત્રા છે, તેમાં તેવા પ્રકારના કિલષ્ટ વિરેાધે કદી દેખાશે નહિ. જેમ જગમાં કાયદાની પેાથીએ કે આરાગ્યની પાથીએ બાંધીને ઊંચી મૂકવી પાલવે નહિ, તેમ ધર્મીમાં શાસ્ત્રાને પણ ઉંચાં મૂકવાં કદાપિ પાલવે તેમ નથી.
અના ઉકેલ
તમે જે અર્થની તકરાર જણાવે છે, તે થવાનું કારણ તા એ છે કે–સૂત્રકારના સૂત્રને પકડનારા સઘળા જો એ સૂત્રકારે કથન કરેલા અને પડે તેા તકરાર ન થાય, સુત્ર એમનું અને અ` પેાતાના કરનારાઓથી નવી નવી તકરારો જન્મે છે. એવાઓને શ્રી સિદ્ધસેનસૂરિ મહારાજ સંમતિતમાં ઠીક જ શિખામણ આપે છે.
શ્રો સ`મતિતના ત્રીજા ખંડમાં તેઓશ્રી ફરમાવે છે કે ́સૂત્ર અનેક અર્થાને મળવાનું સ્થાન છે, બીજા સૂત્રની
૧૭૭
७५-" सुत्तं अत्थनिमेणं न सुत्तमेत्तेणं अत्थपडिवत्ती । अत्थगई उण णयवायगहनलीणा व दुरभिगम्मा ॥ ६४ ॥ तम्हा