________________
ગાથા ૬૭ મી]
વ્હીક ખાટી છે, ટ્રાકટ વિરાધા નહિ. આપણે સ'વત્સરીની
ચેાથ જે પાંચમ પહેલાં જોઇએ છે તે પાંચમ પહેલાંજ છે. તમે કહેશેા કે–વચમાં એક પાંચમ આવી ગઇ ને ?' પણુ અમે તમને પૂછીએ છીએ કે પહેલી પાંચમ અને મીજી પાંચમ એટલે શુ ? કહેવુ જ પડશે કે-પાંચમ' સાર્ડ ઘડી કરતાં પણ વધી ગઈ તેથી બે દિવસ સૂર્યદયમાં આવી પણ તિથિ તે એક જ છે. આપણે સમાપ્તિવાળા ઉદય પ્રમાણ માનીએ છીએ તેથી પાંચમનું અનુષ્ઠાન કરવા માટે બીજી પાંચમને અંગીકાર કરીએ છીએ. એથી પહેલી પાંચમ પાંચમને બદલે મૌજીજ કેાઈ તિથિ છે એવુ' તેા આપણે નથી જ કહેતા. તેા હવે ચાથ અને મીજી પાંચમ વચ્ચે પહેલી પાંચમ આવી ગઈ તેની આટલી બધી ખાટી મુઝવણ શુ કામ ઉભી કરી છે. ?
૧૫૯
અનન્તર પૂર્વના ખૂલાસે
તમને એક દાખલા આપું. ભગવાનના નિર્વાણુની રાત્રિના સવારેજ શ્રી ગૌતમસ્વામિને કેવલજ્ઞાનથયું, નિર્વાણુ અમાસે અને કેવળજ્ઞાન એકમે. નિર્વાણુથી અમાસે દિવાળી થઈ અને એકમે બેસતું વર્ષ થયુ. આ બેની વચ્ચે અંતર ન જોઇએ એ તા નક્કી છે ને ? પણ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહા રાજના વચનથી લેાક કરે તે દિવાળીએ જ્યારે નિર્વાણયાછુક કરવાનુ' આપણે માટે નિશ્ચિત થયું', ત્યારે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે શું આંતરૂં નથી પડતું ? પડે જ છે. ઘણી વખત લેાકેા ચૌદશે દિવાળી કરે છે ત્યારે આપણે પશુ