________________
ગાથા ૧૭ મી ]
૧૩૭
.
*
* * *
*
*
* *
*
*
*
*
* *
* *
* * * *
આચરનારે વિરાધક થાય છે.” માટે જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય તે જ તિથિની આરાધના પૂર્વ તથા ઉત્તરતિથિને દિવસે કરી શકાય, પણ જે ઉદયમાં હોય તેની આરાધના તે તે જ દિવસે કરવી જોઈએ.
થેરું માનવું અને થડ નહિ માનવું તે
(પ્રશ્ન)-આપે દર્શાવેલા શાસ્ત્રનિયમથી એ નકકી થયું કે-ક્ષયવૃદ્ધિ માટે ઘડાએલા અપવાદનિયમથી ઉદયમાં રહેલી પૂર્વ-પતિથિને છેકે લગાડી શકાય નહિ. પાછળ ગાથા ૫ ની ટીકામાં કહ્યા પ્રમાણે ક્ષીણ–પર્વતિથિની પૂર્વે જે મૂખ્ય તિથિ હોય, તે તેમાં ક્ષીણ તિથિ ગૌણપણે સમાવી દઈને આરાધના કરાય, તેમ ન હોય તે તેને જ મૂખ્ય માનીને આરાધના કરાય. વૃદ્ધિ હોય ત્યારે તે માત્ર પહેલી તિથિને અપર્વ તરીકે રાખીને બીજી તિથિને પર્વ તરીકે આરાધવાની છે. બીજું કાંઈ કરવાનું નથી. પૂર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ કરી નાખવી, એ શાસ્ત્ર તેમજ સામાચારીથી પ્રતિકૂળ છે. તે હવે બીજી તિથિઓને માટે અમે એમ માનીશું, પણ પૂનમ અમાસ અને ભાદરવા સુદ પની વૃદ્ધિ માટે જૂદું માનીએ તે કેમ? | (ઉત્તર -શાસ્ત્રની આજ્ઞા મરજી પડે તેટલી માનવી
ભાવાર્થ-જે શરીરશક્તિ અને પ્રતિબળ યુક્ત એવો પુરૂષ પણ જે અપવાદસ્થાન પામીને ઉત્સર્ગ આચરે, તે તે વિરાધના કરનારે થાય છે. અર્થાત ઉત્સર્ગને ઠેકાણે ઉત્સર્ગ અને અપવાદને ઠેકાણે અપવાદ જ સેવ, એવી શ્રી તીર્થંકર મહારાજની આજ્ઞા છે.