________________
૧૩૬
[ તવંતરે ઉત્સગને સ્થાને ઉત્સર્ગ અને અપવાદના સ્થાને જ અપવાદ,
તમે કબૂલ કરી ગયા છે કે-ઉદયતિથિ માનવી એ ઉત્સર્ગનિયમ છે અને ક્ષયમાં પૂર્વતિથિ કરવી તથા વૃદ્ધિમાં ઉત્તરતિથિ કરવી એ અપવાદનિયમ છે. તમે અપવાદને
ન્હાને ઉત્સર્ગને ભંગ થવા દેવાની હિમાયત કરે છે. પરંતુ અમે ઉપર જણાવી ગયા છીએ તેમ શાસ્ત્રને પણ એ નિયમ છે કે “ઉત્સર્ગના ઠેકાણે ઉત્સર્ગજ અને અપવાદના ઠેકાણે જ અપવાદ સેવાય.” શ્રી નિશીથભાષ્ય વશમાં ઉદેશાની ગાથા ૩૧ ની ચૂર્ણિમાં કહ્યું છે *અહીં પહેલે ઉત્સર્ગ અને પછી અપવાદ કહ્યો છે, તે પરસ્પર વ્યાહત છે,
એટલે એમની સેવા પિતપોતાના સ્થાને કરવી.” માટે ઉત્સર્ગને સ્થાને અપવાદ અને અપવાદને સ્થાને ઉત્સર્ગ સેવનારા પરમાત્માની આજ્ઞાના વિરાધક થાય છે. તે બતાવવા માટે એજ ભાષ્યની ૩૯૨ મી ગાથામાં ફરમાવ્યું છે કે-“ઉત્સર્ગને ઠેકાણે અપવાદ અને અપવાદને ઠેકાણે ઉત્સર્ગ
१४-"एत्थ पुव्वो उस्सग्गो, अवरो अववादो, एते परोप्पर वाहता-एतेसिं सट्टाणे सेवणा कर्तव्येत्यर्थः ।
(. મા૨૦ ૩, રૂ૨૨ જાથા ઃિ ) १५-"उसग्गे अववायं आयरमाणो विराहओ होइ । अववाए पुण पत्ते उसग्गनिवे(से)स(व)ओ भइओ” ॥३९२॥
(નિ. મા. ૨૦ દેરા) ગચાળા -“ ટ્યા . મય જ? ૩ -કો धितिसंघयणसंपण्णो सो अववादठाणे पत्ते वि उसग्गं करेइ सो विराहणं पावति, एस भयणागतो आयकरणकप्पो ।
(નિ ગૂ.)