________________
૧૧૩
*, *, * - - - *
* *
* * * *
* * * *
* *~ ~*~
~*~ ~ ~
~ ~
*^
^^^'
ગાથા ૧૭ મી] શકાય નહિ.” અને એથી જ તે તિથિ બે દિવસ કહેવાય છે. જ્યારે આમ છે, ત્યારે “પહેલે દિવસે તેને પ્રમાણ માનવી કે બીજે દિવસે?” તેને વિચાર કરે.
શ્રીમંતની દીકરી. પ્રમાણ નકકી કરવાને ગજ જે બીજી તિથિઓને લાગુ પડે છે તે જ એને લગાડવાને છે. એને માટે કાંઈ ન ગજ આપણે લેવા જવું પડે તેમ નથી. બીજી તિથિઓમાં તમે જે દિવસે જે તિથિ ઉદયમાં આવેલી હોય તેને તે દિવસે પ્રમાણ ગણે છે. શું તે દિવસે તે તિથિની સમાપ્તિ થયેલી નથી હોતી ? હોય છે જ. ત્યારે તમે એ ઉદય અંગીકાર કરીને બેસી જતા નથી પણ સમાપ્તિ સહિત ઉદય અંગીકાર કરે છે. બસ, આજ તમારે તિથિપ્રમાણ માનવાને ગજ છે. વૃદ્ધિમાં પણ તમે એનાથી માપ. ઝટ પૉા લાગશે. પહેલે દિવસે ઉદય છે, આખો દિવસ તિથિગ છે, પણ સમાપ્તિ નથી. એ દિવસે એ તિથિ શું કામની ? કન્યા રૂડી છે, રૂપાળી છે, શ્રીમંતની દીકરી છે, પણ પગ મૂકે ત્યાં આગ લગાડે તેવી છે, એવી અમંગલિક કન્યાને લઈને તમે શું કરવાના માટે એ છેડી દઈને આપણને બીજા દિવસ ઉપર ગયા વિના છૂટકે જ નથી.
ત્યાં ઉદય છે અને સમાપ્તિ પણ છે. યદ્યપિ પહેલા દિવસ કરતાં બીજે દિવસે તિથિગ એછે છે, તથાપિ ઉદય સમાપ્તિવાળો હેવાથી તમારે ગજ અહીં બરાબર લાગુ પડી ગયે. એટલે એજ તિથિ પ્રમાણ ગણશે. કન્યા રૂડી હોય, રૂપાળી હોય અને પગે પગે નિધાનવાળી મંગલિક પણ હોય,