SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ [તવતરં૦. આ બન્ને વસ્તુને અભાવ ક્યાં હોય છે તે ગાથાના ઉત્તરાર્ધમાં જણાવે છે– “દ્વાર” તેમજ “ઉપચાર' જ્યાં કાર્યકારણુ-ભાવ હેય ત્યાં જ ઘટી શકે છે. જે પદાર્થોમાં પરસ્પર કાર્યકારણ-ભાવ ન હોય, એટલે એક કાર્ય અને બીજું તેનું કારણ બની શકતું ન હોય, તેમાં કોઇનું કાર” કે “ઉપચાર ” લાગી શકતા નથી , ગાથા ૧૦ મીઃ કાલની કારણતા. - હવે “કાલ એ કાર્ય માત્ર પ્રત્યે કારણ હોવાથી પૂનમના દિવસે પણ ચૌદશના કાર્યને ઉપચાર કેમ ન થાય એવી શંકા દૂર કરે છે– जइ बि हु जिणसमयम्मि अ, कालो सव्वस्स कारणं भणिओ। तह वि अ चउद्दसीए, नो जुज्जइ पुन्निमा हेउ ॥१०॥ (પ્રવે-જે કે શ્રી જિનેશ્વર મહારાજના શાસનમાં એ નિશ્ચિત છે કે-“સ્વભાવ” અદિ ચાર કારણે સાથે કાલ પણ સઘળાં કાર્યોનું કારણ છે, તે પણ ચૌદશના ક્ષયે પુર્ણિમા તેના કાર્યમાં કારણ બની શકતી નથી, કેમકે કારણ–સ્વરૂપને તેનામાં અભાવ છે. એવી જ રીતે પુનમ અથવા પાંચમના ક્ષયે તેરસ અથવા ત્રીજ પણ કારણભૂત થઈ શકતાં નથી. I૧ના ગાથા ૧૧ મીઃ કાર-સ્વરૂપને વિચાર, કારણુતાનું સ્વરૂપ કેમ નથી તેજ દેખાડે છે–
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy