________________
ગાથા ૫ મી]
અભાવિત પ્રશ્ન પૂછવા માટે શિષ્યને આચાર્ય દંડ ક્રમાવ્યા છે” તે યાદ આવ્યા વિના રહેતું નથી. શાસ્ત્રની નીતિ મુજખ જે પ્રવૃત્તિ સેવવામાં પાપ છે, તે પ્રવૃત્તિને પરંપરાના નામે સેવવી અને છેઠીએ તે પાપ ન લાગે ? '–એમ ઉલટુ પૂવુ, એ પ્રશ્નથી જ પાપ લાગે છે અને આચાયાં તે દડ ફરમાવે છે; કારણ કે-આવા પ્રશ્નો ઉંધા રૂપના હાવાથી જનતાની સત્બુદ્ધિને સાચા માર્ગથી દૂર રાખી મિથ્યા માર્ગમાં મસ્ત મનાવનાર છે.
૯૩
નિ:શુક પરિણામ.
આગળ વધીને તમાએ-જેમ પુનમના ક્ષયે તેરસના ક્ષય કરવાની પ્રવૃત્તિ ચાલે છે તેમ ભાદરવા શુદ્ઘ પાંચમના ક્ષયે ત્રીજના ક્ષય પણ થવા દે, પુનમના ક્ષયે તેરસ કરીને ઔદયિક ચૌદશની વિરાધના ચલાવાય છે ને? તેજ પ્રમાણે ઔદયિક ચાથની વિરાધના ચલાવી લેવાશે! એથી શું કામ ડરો છે ?' એમ પૂછ્યું છે. આ પ્રશ્નો તે હૃદયની પૂરેપૂરી નિઃશુષ્કતા બતાવનારા છે. ભવના ભયવાળા અને શાસ્ત્રની ‘આવું ખેલવાથી તેને ચતુરૂ પ્રાયશ્ચિત મળે છે, કારણ કે-ગ્લાનને ત્યાં લઈ જવાથી જે શાસ્ત્રોક્ત દોષા થાય તેને તું વિચાર કરતા નથી અને તારા કલ્પિત દાષા તું આગળ ધરે છે. વૈદ્યને ત્યાં ખીમાર સાધુને લઈ જવાથી ધણા દાષા છે, તે તું આ પ્રમાણે સાંભળ.’ શ્રી નિશીથભાષ્ય–ચૂર્ણિમાં પણુ આવા ઉલ્લેખો મળી આવે છે. આથી એ પૂરવાર થાય છે કે—પોતાના કલ્પિત દેષો ખડા કરીને મૂળ વસ્તુ સામે કહો કે વાસ્તવિક દોષો સામે આંખમીંચામણાં કરવાં તે અભાવિતપણું છે, અને તેવું અભાવિતપણું ખાસ દંડપાત્ર છે.'