________________
ગાથા ૫ મો] એ તેર બેસણુના લેખને સિક્કો મારવો, એ કેટલી ઘઠી ટકી શકે તે છે? જો એ લેખ ત્રણ પુનમના ક્ષયે તેરસને ક્ષય અને બાકીની પુનમના ક્ષયે પડવાને ક્ષય કરવાનું કહેતા હોવાથી શાસ્ત્રવિરોધી છે, તે હાલમાં સઘળી પુનમ અને અમાસના ક્ષયે કરાતે તેરસને ક્ષય તથા તેની વૃદ્ધિએ કરાતી તેરસની વૃદ્ધિ તેમજ ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ કરાતે ભાદરવા સુદ ૩ ને ક્ષય અને ભાદરવા સુદ ૩ અથવા ચોથની કરાતી વૃદ્ધિ પણ એટલી જ શાસ્ત્રવિરોધી છે, એમાં કેનાથી ના પાડી શકાય તેમ છે? નિરાધાર અને અપ્રમાણિક પ્રવૃત્તિ પિષવામાં પ્રાયશ્ચિત્ત
સંવત ૧૮૬૯ ને નિયમ શાસ્ત્રવિરૂદ્ધ હોવા સાથે અસંબદ્ધ અને અનિયત છે–એમ તે તમારે પણ કહેવું પડ્યું છે. તેના ઉપર તેર બેસણાની સહીઓ પણ નથી. તેમાં જે પ્રમાણે મૂકવામાં આવ્યાં છે તે શાસ્ત્રથી વિરૂદ્ધ છે. તેણે જે ઠરાવ કર્યો છે તે શાસ્ત્રસિદ્ધ ચાલતી પરંપરાને ઉચ્છેદક છે. આવાં કારણોથી “એ લેખ અપ્રમાણિક છે -તે કબુલ રાખ્યા વિના કેઈને છૂટકે જ નથી. જેમ એ અપ્રમાણિક હેવાથી માનવા નથી તેમ પુનમક્ષ તેરસક્ષય કરવાની હાલની પ્રવૃત્તિ પણ શાસ્ત્ર અને શાસ્ત્રસિદ્ધ-પરંપરા સાથે મળતી નહિ હોવાથી અપ્રામાણિક જ છે, તેથી તે પણ માનવાગ્ય નથી.
છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે એમ કરતા આવ્યા