SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [ તત્ત્વતર’૦ (ઉત્તર)–તા પછી પાંચમના ક્ષય ચાથમાં રહી જાય અને ઔદિયક ચાથનુ સંવત્સરી પ` આજ્ઞા મુજબ આરાધાય તેમાં તમને શું હરકત નડે છે? ७८ (પ્રશ્ન)-ત્યારે શું પાંચમના ક્ષયે ત્રીજા ક્ષય ન જ કરી શકાય ? રૂપીઆમાં આના સમાઈ જાય છે. (ઉત્તર)–બેશક, ઉપરોક્ત પાઠાના આધારે ન જ કરી શકાય. ત્રીજના તા ક્ષય ન થાય, પરંતુ ક્ષય કરવાના કલ્પિત રવૈયા પ્રમાણે સવત્સરીની ચેાથનેયે ક્ષય ન થાય, કિન્તુ ક્ષયે પૂર્વાંના શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે ચેાથની આરાધનામાં જ પાંચમની આરાધના સમાઈ જાય અને એકજ દિવસે ચેાથપાંચમ એ તિથિની આરાધના ગણાય. એ નિયમ છે -મોટામાં નાનુ સમાઇ જાય. રૂપીઆમાં આના જેમ આવી જાય છે, તેમ ક્ષીણુપૂર્ણિમા અથવા ક્ષીણ ભાદરવા શુદી પંચમી તપૂર્વની ચતુર્દશીમાં તેમજ ભાદરવા શુદી ચેાથમાં આવી જ જાય છે. (પ્રશ્ન)-રૂપીઆ રહે અને આના પણ રહે તેવુ શુ ન અને? (ઉત્તર)–એવું બનતું હાય તે। અમે જરૂર રાજી થાત. અમને કોઇ આગ્રહ નથી. અમારે તા તારક શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા કયાં રહે છે એટલું જ જોવાનુ છે. જ્યાં એ આજ્ઞા રહેતી હૈાય ત્યાં મધું રહ્યું. જ્યાં એ ન રહેતી હાય ત્યાં મધુ' ગયું. આપણે જો એ આજ્ઞા જ માનવાની ન
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy