SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૫ મી] ૭૭ -~ ~ ~ અતિ પથ પચમીનો પર કાર મહારાજ કરવાની શક્તિ હોય તે બીજે દિવસે એટલે પાંચમે ઉપવાસ કર જોઈએ; કરવાની શક્તિ ન હોય તે જૂદા કરવાની ફરજ નથી. શાસ્ત્રકાર મહારાજે આથી નિ:સંદેહ બતાવી આપ્યું કે-ઉદયાત પંચમીને તપ પયુંષણાના તપ ભેગે કારણ પ્રસંગે વળી શકે છે. તેને તપ જૂદે કરી આપજ જોઈએ એવું કાંઈ નથી. ” (ઉત્તર)–બસ. ત્યારે હવે ઉપર શ્રી એનપ્રશ્નને પાઠ આપે છે અને આ પાઠથી સમજી જાઓ. સ્વતંત્ર પંચમીને તપ પણ જે ઉપરોક્ત રીતે સંવત્સરીના તપ ભેગે આવી શકે છે, તે ક્ષણપંચમીને તપ તેની પૂર્વતિથિના તપમાં અર્થા-સંવત્સરીના ઉપવાસમાં શાસ્ત્રકાર મહારાજાને સમાવી જ દેવું પડે, એ તદ્દન નિર્વિવાદ વાત છે. શ્રદ્ધા પણ વિધિને અનુકુળ જોઇએ. (પ્રશ્ન)-પણ કેઈકની શ્રદ્ધા એવીજ હેય કે-“મારે પાંચમ જૂદી જ કરવી છે તે ? (ઉત્તર)-એવી શ્રદ્ધા અતિશ્રદ્ધા કહેવાય. વાસ્તવિક તે શ્રદ્ધા જ ન ગણાય. વિધિને માન આપવું એનું નામ શ્રદ્ધા છે. શાસ્ત્રકારે જ્યારે ક્ષણપંચમીને તપ પૂર્વતિથિમાં સમા છે, ત્યારે તે જુદે લેવાની હઠ શ્રદ્ધાળુ હોય તે તે ન જ રાખે, પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરીને પણ શું તમે પાંચમને તપ જુદે જ કરવાનું કહે છે? (પ્રશ્ન)-ના, એમ નથી કહેતા.
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy