________________
પંચસંયત પ્રકરણET== =D=D= =D=D=D૩૩ મું સ્પશને દાર–
સામાયિક સંયત લેકના સંખ્યાતમા ભાગને સ્પશે કે અસંખ્યાતમા ભાગને સ્પશે ?
ઉત્તર જેટલા ભાગમાં હોય તેટલા ભાગને સ્પશે અર્થાત્ સામાયિક સંયતાદિ લોકના અસંખ્યાતમા ભાગને સ્પશે અને યથાખ્યાત સંતી ચાવત્ આખા લેકને સ્પશે–અર્થાત ઉપર કહેલી અવગાહના પ્રમાણે સ્પર્શના જાણવી, તેમ છતાં અવગાહના કરતાં સ્પર્શના આસપાસના પ્રદેશોની પણ થતી હાવાથી સહેજ વધારે સમજવી. ૩૪ મું ભાવ દ્વાર–
સામાયિક સંયત કયા ભાવમાં હોય ?
ઉત્તર–ક્ષાપશમિક ભાવમાં હોય-એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સંયત સુધી સમજવું.
યથાખ્યાત સંયત કયા ભાવમાં હોય?
ઉત્તર–ઔપશમિકભાવમાં હોય અથવા ક્ષાયિક -ભાવમાં હોય. (આ બે શ્રેણી આશ્રી સમજવું.) ૩૫ મું પરિમાણ દ્વાર–
સામાયિક સંયતે એક કાળે કેટલા હોય? -1=0=0=0=0=[ ૪૧ ] =D==p==