________________
==0=d====D=શ્રીભગવતીસૂત્રદ્ધારિત
ઉત્તર–છ સમુદ્રઘાત હાય. ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તૈજસ ને ૬ આહારક,
છેદોષસ્થાપનીય માટે પણ છ સમુદ્રઘાત સમજવા.
પરિહારવિશુદ્ધિકને ત્રણ સમુદ્રઘાત હોય. વેદના, કષાય ને મરણ.
સૂક્ષ્મસંપાયને સમુદ્રઘાત ન હોય. યથાખ્યાત સંયતને એક કેવળી સમુદ્રઘાત હોય. મું ક્ષેત્ર દ્વાર–
સામાયિક સંયત (વાળા જીવા) લેકના સંખ્યાતમા ભાગમાં હોય કે અસંખ્યાતમા ભાગમાં હોય ?
ઉત્તર–લેકના સંખ્યામાં ભાગમાં ન હોય, અસંખ્યાતમા ભાગમાં હાય.
એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સુધી સમજવું.
યથાખ્યાત સંયત લેકના સંખ્યાતમા ભાગમાં ન હોય, સંખ્યાતા ભાગમાં ન હોય, અસંખ્યાતમા ભાગમાં હોય, અસંખ્યાતા ભાગમાં હોય અને સર્વ લેકવ્યાપ્ત પણ હોય. (આ કેવળી સમુદ્રઘાતની અપેક્ષાએ સમજવું.) ૧. આ પાંચે સંયતવાળા છે આથી ક્ષેત્ર સમજવું. n=d=c=D==૪૦ ] ==p===