________________
પંચસંયત પ્રકરણ==D===AFQ=2==We 3
ઉત્તર–સર્વકાળ હોય. છેદેપસ્થાપનીય સંત કાળથી કયાં સુધી હોય?
ઉત્તર–જઘન્ય અઢીસો વર્ષ સુધી હોય ને ઉત્કૃષ્ટ પચાસ લાખ ક્રોડ સાગરોપમ સુધી હોય,
(ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકરનું શાસન અઢીસે વર્ષ સુધી જ હોય તેમાં છેદેપસ્થાપનીય સંયત હોય અને અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકરનું શાસન પચાસ લાખ કોડ સાગરોપમ સુધી હોય તેમાં છેદેપસ્થાપનીય સંયત હોય.) સામાયિક સંયત મહાવિદેહની અપેક્ષાએ સર્વ કાળ હાય.
પરિહારવિશુદ્ધિક સંય કાળથી કેટલા કાળ સુધી હોય?
ઉત્તર–જઘન્ય કાંઈક ઊણા બસો વર્ષ સુધી હોય ને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પૂર્વ કેટી વર્ષ સુધી હેય.
અહીં કાંઇક ન્યુનતે પ૮ વર્ષ જૂના અને વર્ષ સમજવા. તે આ પ્રમાણે-ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થકરની પાસે સે વરસના આયુષ્યવાળે મનુષ્ય પરિહારવિશુદ્ધિક ચારિત્ર ગ્રહણ કરે અને તેના જીવિતના અંતે તેની પાસે સે વરસના આયુષ્યવાળે D=D=D=Q= =g[ ૩૫ ] =D=Q=D==