________________
=D==g==D===શ્રીભગવતીસૂત્રદ્ધારિત
તેમાં પહેલા ભવમાં ચાર, બીજા ભવમાં ચાર ને ત્રીજા ભવમાં એક એમ કુલ નવ આકર્ષ થાય છે.
યથાખ્યાત ચારિત્ર ત્રણ ભવમાં પ્રાપ્ત થાય છે. તેમાં પહેલા ભવમાં બે, બીજા ભવમાં બે કે ત્રીજા ભવમાં એક-એમ કુલ પાંચ આકર્ષ થાય છે. ૨૯ મું સંતપણાની સ્થિતિ (કાળ) નું દ્વાર
એક જીવ આશ્રી સામાયિક સંયત કાળથી કયાંસુધી હોય?
ઉત્તર-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાંઈક ઊણું નવ વરસે ન્યૂન ઝેડ પૂર્વ સુધી હોય. એ પ્રમાણે છે પસ્થાપનીય માટે પણ સમજવું. પરિહારવિશુદ્ધિક જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૨૯ વર્ષ ઊણ કોડ પૂર્વ સુધી હોય. સૂક્ષ્મસં૫રાય સંચિત જધન્ય એક સમય ને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત હાય. યથાખ્યાત સંયત માટે સામાયિક સંયત પ્રમાણે સમજવું
અનેક જીવ આચી સામાયિક સંત કેટલા કાળ સુધી શાસનમાં પામીએ? એટલે કે સામાયિક સંય કાળથી ક્યાં સુધી હોય? D==d=D==[ ૩૪ ] =0==d=0=/