________________
પંચસંયત પ્રકરણ==d=0=d=0===d=D
- ઉત્તર-ભવનવાસી, વાણુવ્યંતર ને જ્યોતિષીમાં ન જાય વૈમાનિકમાં જાય. વૈમાનિકમાં જઘન્ય પ્રથમ દેવલેકે ને ઉત્કૃષ્ટ અનુત્તર વિમાને જાય. તેમાં પણ અવિરાધક હોય તો ઇંદ્રપણેઉપજે, યાવત્ અહમિંદ્રપણે ઉપજે. અને વિરાધક હોય તે ભવનપત્યાદિકઈ પણ દેવમાં ઉપજે,
છેદેપસ્થાપનીય માટે એ પ્રમાણે સમજવું.
પરિહારવિશુદ્ધિક સંયત વિમાનિકમાં જ ઉપજે. તે જઘન્ય સિંધર્મ કલ્પમાં ને ઉત્કૃષ્ટ આઠમા સહસ્ત્રાર કલ્પમાં ઉપજે.
સૂક્ષ્મસં૫રાય સંયત અજઘાત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉપજે.
યથાખ્યાત સંય દેવગતિમાં ઉપજે તે અજધન્યત્કટ અનુત્તર વિમાનમાં જ ઉપજે અથવા સિદ્ધિગતિને પામે.
(સ્થિતિ) દેવલોકમાં ઉપજતા સામાયિક સંયતની સ્થિતિ જઘન્ય બે પપમની ને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સમજવી. - છેદો પસ્થાપનીય સંયતની પણ એ પ્રમાણે જ સમજવી. T=T=D===g[ ૧૭ ]]=D=d=0==Zલ્મ