________________
૭૧
એ તારો આડંબર તને કામથી બચાવતે નથી, તેમ હવા છતાં પણ તું સ્વભાવે જ દુષ્ટ એવા કામમાં (વિષયમાં) રાગ કરે છે, કે જેનાથી તું નરકમાં દુરૂપી અગ્નિથી શેકાઈ (૭૫) दहइ गोसीससिरिखंड छारक्कए,
છાત્રાળરાવ વિશg | कप्पतरु तोडि एरंड सो वावए,
जु जि विसएहि मणुअत्तणं हारए ॥७६॥ અથ --આ જગતમાં જે જીવ વિષયસુખેને ભગવવામાં મનુષ્યપણું હારી જાય છે, તે ખરેખર રાખને માટે ઉત્તમ ગોશીષ ચંદનને બાળે છે, બકરી લેવાને માટે ઐરાવણ હાથીને વેચી દે છે અને કલ્પવૃક્ષને ઉખેડી એરડાનું ઝાડ વાવે છે. (૭૬) अधुवं जीवि नचा, सिद्धिमग्गं विआणिआ। विणिअहिज्ज भोगेसु, आउं परिमिअमप्पणो ॥७७॥
અર્થ -આયુષ્ય અસ્થિર છે એમ જાણને અને મેક્ષ માર્ગને સમજીને, હવે વિષયભેગથી વિરામ પામ! કારણ કે (હે જીવ!) આપણું આયુષ્ય પરિમિત (અ૫) છે. (૭૭) सिवमग्गसंठिआण वि, जह दुज्जेआ जिआण पणविसया। तह अनं किंपि जए, दुज्जे नस्थि सयले वि ॥७८॥
અર્થ -મોક્ષમાર્ગમાં રહેલા (ધર્મી) ને પણ પાંચ ઈન્દ્રિયોના વિષયે જેટલા દુજેય છે, તેવું દુર્જય સઘળા જગતમાં બીજું કંઈ પણ નથી. (૭૮)