________________
શ્રમણ શિક્ષામાંથી ઉદ્ધૃત કલ્યાણકારી હિતેાપદેશ
આ સંયમ પામ્યા પછી પણ સંયમ સારી રીતે પળાય નહિ, સયમ ચિત રહે નહિ, સૌંયમમાં રસ આવે નહિ, સંયમ પાળવાનું મન પણ ન થાય, અસચમ તરફ મન ઢળ્યા કરે, આમ અસયમમાં જીવાય તા તેવા આત્માની દુર્ગતિ થાય છે એમ શાસ્ત્રા કહે છે. માટે સયમ પામ્યા પછી તેનું અપ્રમત્તપણે પાલન કરવા માટે બીજી ઉપાધિમાં ન પડતાં સુંદરમાં સુંદર સાધુપણું કેમ પળાય? તેની ચિંતા કરવા માંડા ? આ પિરણત જાળવવા માટે સતત સ્વાધ્યાય જોઇએ. સ્વાધ્યાય એ સુંદરમાં સુંદર આલખન છે.
આજે તા સ્વાધ્યાય ભાગતા જાય છે. સ્વાધ્યાય નાશ પામતા જાય છે. જે સ્વાધ્યાયના રસ નહિ જાગે તા સચમની સાચી સાધના નહિ થાય. એટલે આ બધા ધર્મ દેખાવના થઈ જશે. સંસારના ભય પામી, કુટુંબ-પરિવારને "ધનરૂપ માની, જે સાધુ થયા છે, તે જ સાચા સાધુ છે. સંસારના તેમજ કુટુંબ-પરિવારના ત્યાગ કરી જે સાચા સાધુ થયા છે, તેણે સંસારના બધા સ"બધા વાસિરાવી દીધા છે. એટલે હવે તેને દુનિયાના કોઇ પદ્મા'ની અસર નથી. આ રીતે સાધુ થયેલાને જોહુ નિયાના કોઈ પદ્મા
ની અસર રહી જાય તા તેના સયમથમ એળે જાય. આ વાત જો હૈયામાં ઉતરે તે ધારીએ તેટલી આરાધના થઇ શકશે. સ્વાધ્યાય સારા થવા લાગશે, જેમ જેમ સ્વાધ્યાય સુંદર થશે, તેમ તેમ સચમમાં રસ વધશે તે સયમના સાચા સ્વાદ આવશે.