________________
૩૯
છેડા પણ કષાયને વિશ્વાસ ન કરાય. अणथोवं वणथोवं, अग्गीथोवं च कसायथोवं च। न हु भे विससिअव्वं, थोवपि हुतं बहु होई ॥११०॥
અથડ–દેવું થોડું હોય, ત્રણ ડું હેય, અગ્નિ શેડો હોય. અને કષાય થોડો હોય તે પણ હે જીવ! તેને વિશ્વાસ ન કર, કેમકે તે અલ્પ હોય છે તે પણ સહજ નિમિત્ત મળતાં વધી જાય છે. (અને ઘણી હાનિ પહોંચાડે છે.) (૧૧૦)
મિચ્છામિ દુક્કડનું સ્વરૂપ जं दुक्कडंति मिच्छा, तं भुजो कारणं अपूरंतो ।। तिविहेण पडिकतो, तस्स खलु दुकडं मिच्छा ॥१११॥ जं दुक्कडंति मिच्छा, तं चेव निसेवए पुणो पावं । पञ्चक्खमुसाबाई, मायानिअडीपसंगो अ ॥११२॥
અર્થ -જે દુષ્કૃત–પાપને મિથ્યા કરે, નિંદા કરે અને તેનાં કારણોને ફરીને સેવે નહિ, એમ મન-વચન અને કાયાથી તે પાપની આલોચના કરનાર હોય, નિશ્ચયથી તેનું “મિથ્યાદુષ્કૃત” કહેવાય છે. (૧૧૧) - જે દુષ્કતને–પાપને મિથ્યા કરે, તે જ પાપનાં કાર
ને ફરીને સેવે, (તે પાપને પુનઃ કરે), તે પ્રત્યક્ષ મૃષાવાદી છે અને માયાકપટ સેવવાના સ્વભાવવાળે છે. (૧૧૨) :