________________
૨૧
सीलं कुलआहरणं, सीलं रूवं च उत्तमं होइ । सीलं चिय पंडित, सीलं चिय निरुवमं धम्मं ॥ ५७ ॥
અર્થ :- શીયળ ( બ્રહ્મચર્ય' ) એ કુળવાનનું (કુળનું) આભરણુ છે, શીયળ જ ઉત્તમ રૂપ છે, શીયળ જ સાચું પાંડિત્ય છે અને શીયળ જ નિરૂપમ ધર્મ છે. (૫૭)
કુમિત્રનેા સ`ગ વવાના ઉપદેશ. वरं वोही वरं मच्चू, वरं दारिदसंगमो | वरं अरण्णवासो अ, मा कुमित्ताण संगमो ||५८ || अगीयत्थकुसीलेहि, संगं तिविहेण वोसिरे । मुक्खमग्गस्सिमे विग्धं, पहंमी तेणगे जहा ॥ ५९ ॥
અર્થ :– વ્યાધિ, મૃત્યુ અને દરિદ્રતાના સંગમ થવે તેમજ (૨૩માં કે) જ*ગલમાં વાસ કરવા એ શ્રેષ્ઠ છે, પરંતુ કુમિત્રની સંગતિ કરવી તે સારી નથી, અર્થાત્ કુમિત્રની સંગતિના પ્રસંગ આવે તે જ'ગલમાં ચાલ્યા જવું વગેરે પણ સારું છે. (૫૮)
તે રીતે અગીતા અને કુશીલિયા સાધુના સંગ ત્રિવિધ કરીને તજી દેવા, કેમકે જેમ રસ્તામાં ચાર વિજ્ઞ કરે, ધન લૂ'ટી લે તેમ તેઓ મેક્ષમામાં વિન્ન કરનાર છે. (૫૯)
અગીતા
અને કુશીલિયાનુ` સુખ ન જોવુ’.
''
उम्मग्गदेसणाए, चरणं नासंति जिणवरिंदाणं । वावन्नदंसणा खलु न हु लग्भा तारिसा दद ||६०||