________________
૧૭
અર્થ :- મેરૂપ ત અને સરસવમાં જેટલું અંતર છે, તેટલું અંતર દ્રવ્યધર્મ અને ભાવધર્મમાં જાણવું. (૪૪)
દ્રવ્યંધ અને ભાવધનું ઉત્કૃષ્ટ ફળ. उक्कोसं दव्वत्थय - आराहओ जाव अच्चुअ जाई । भावत्थण पावर अतोमुहुत्तेण निव्वाणं ||४५॥
અર્થ :- દ્રવ્યસ્તવના આરાધક વધારેમાં વધારે અચ્યુત નામે બારમા દેવલે૪ સુધી જાય છે અને ભાવસ્તવના આરાધક અંતર્મુહૂતમાં નિર્વાણને પામે છે. (૪૪)
અહીં દ્રવ્યસ્તવ એટલે દેવપૂજા, દાન વગેરે શ્રાવકધર્મ અને ભાવસ્તવ એટલે સાધુધમ સમજવા, હું તા મિથ્યાત્વી જીવ દ્રવ્ય સાધુ ક્રિયાથી નવમા ત્રૈવેયક સુધી જાય એમ કહેલું છે તે અસ‘ગત થાય. (૪૫) કેવા ગચ્છ ત્યાગ કરવા ચેાગ્ય છે? जत्थ य मुणिणो कयवि-कयाइ कुत्र्वंति निञ्चपन्भट्टा | तं गच्छं गुणसायर!, विसंव दूरं परिहरिज्जा ॥ ४६ ॥ जत्थ य अज्जालद्धं, पडिग्गहमाईय विविहमुवगरणं । पडिभुंजह साहूहि तं गोयम ! केरिसं गच्छं ॥४७॥ जहि नत्थि सारणा वा - रणाय पडिचोयणा य गच्छंमि । सो य अगच्छो गच्छो, संजमकामीहिं मुत्तन्वो ॥४८॥
અ :- જે ગચ્છમાં નિત્ય આચારથી ભ્રષ્ટ એવા મુનિએ ક્રયવિક્રયાદિ કરે છે, તે ગચ્છને હું ગુણસાગર! (ગુણના અર્થી હે જીવ!) વિષની પેઠે તારે દૂર ત્યજી દેવા જોઇએ. (૪૬)