________________
જિનાજ્ઞાને અતિકમ ન કરો. तित्थयरसमो सूरी, सम्मं जो जिणमयं पयासेई । કાળા કરતો, સો જાપુfસો ન સUરિસો રૂા
અર્થ તે આચાર્ય તીર્થકરના સમાન છે, કે જે જિનવચનને સમ્યફ પ્રકારે ઉપદેશે છે, જે આણા-જિનાજ્ઞાને અતિક્રમ કરે છે, લેપે છે, તેને કુત્સિત પુરુષ સમજ, પણ પુરુષ (સાધુ) ન સમજવો. (૧૩)
કુગુરુએ કે અનર્થ કરે છે? जह लोहसिला अप्पंपि, बोलए तह विलग्गपुरिसंपि। इय सारंभो य गुरू, परमप्पाणं च बोलेई ॥१४॥
અર્થ –જેમ લોખંડની શિલા (નાવડી) પોતે બૂડે છે અને તેને વળગેલા-તેમાં બેઠેલા મનુષ્યને પણ ડૂબાડે છે. તેમ જિનાજ્ઞાવિરૂદ્ધ વર્તનારા પાપી (આરંભે સહિત) ગુરુએ જેઓ તેમના ઉપાસક (સેવક) હોય તેઓને અને પિતાને(પિતાના આત્માને) પણ સંસારમાં ડૂબાડે છે. (૧૪)
કુગુરુને વંદનાદિ કરવાથી થતાં નુકસાન કહી તેનાથી બચવાને ઉપદેશ કરે છે. किकम्मं च पसंसा, सुहसीलजणंमि कम्मबंधाय । जे जे पमायठाणा, ते ते उववूहिया हुंति ॥१५॥ एवं णाऊण संसम्गि, दसणालावसंथ । । संवासं च हियाकंखी, सव्वोवायेहि वजए ॥१६॥