________________
૧૧૧
નરકમાં જવાના છે, ખરેખર તું અજાગલકત રીન્યાય ધારણ કરે છે. (૫)
जानेऽस्ति संयमतपोभिरमीभिरात्म
नस्य, प्रतिग्रहभरस्य न निष्क्रयोऽपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते ? सौख्यश्च दास्यति परत्र किमित्यवेहि ॥६॥
હું જાણું છું કે હે આત્મન્ ! તારા આવા પ્રકારના સંયમ અને તપથી તેા ગૃહસ્થ પાસેથી તેં લીધેલા પાત્ર, ભાજન, વંદન વગેરેનું ભાડુ પણ પૂરૂં થતું નથી. એથી ચારિત્રની આરાધનામાં પ્રમાદ કરવાથી, દુર્ગતિમાં પડતાં કાણુ તને શરણ થશે? અને તને પરલોકમાં સુખ કાણુ આપશે ? તેના તુ વિચાર કર. (૬)
कि लोकसत्कृतिनमस्करणार्चनाद्यै,
रे मुग्ध ! तुष्यसि विनापि विशुद्धयोगान् । कृन्तन् भवान्धुपतने तव यत्प्रमादो, बोधिद्रुमाश्रयमिमानि करोति पर्शन् ||७||
તારા મન, વચન તથા કાયાના યાગાને તું ચારિત્રની આરાધનામાં જોડતા નથી, જેથી તારા ત્રિકરણુયાગ વિશુદ્ધ નથી, છતાં પણ લાકે તારા આદર-સત્કાર કરે, તને નમસ્કાર કરે, અથવા તારી પૂજા–સેવા કરે, ત્યારે હું મૂઢ! તું શા માટે સંતાષ માને છે ? સ`સાર કૂવામાં પડતાં તને આધાર ક્રૂક્ત ધિરૂપ વૃક્ષના જ છે; તે તારા ધિવૃક્ષને કાપી