________________
૧૦૯
શ્રી યતિશિક્ષા ઉપદેશ અધિકારમાંથી ઉદ્ધૃત ते तीर्णा भववारिधि मुनिवरास्तेभ्यो नमस्कुर्महे, येषां नो विषयेषु गृध्यति मनो नो वा कषायैः प्लुतम् । राग-द्वेषविमुक् प्रशान्तकलुषं साम्याप्तशर्माद्वयं, नित्यं खेलति चात्मसंयमगुणाक्रीडे भजद्भावनाः ॥ १ ॥
જે મહાત્માઓનું મન ઇંદ્રિયાના વિષયામાં આસક્ત થતું નથી, કષાયેાથી વ્યાપ્ત બનતું નથી, ને રાગદ્વેષથી મુક્ત રહે છે, જેઓએ પાપકાર્ટીને ચિતમાંથી શાંત કર્યાં છે, જેએનું ચિત્ત સમતાવડે અદ્વૈત સુખમય બન્યું છે, અને જેએનું ચિત્ત ભાવના ભાવતુ-ભાવતું સ યમગુણેારૂપી ઉદ્યાનમાં હુ'મેશા ક્રીડા કરે છે. આવા પ્રકારનું જેમનુ મન થયેલું છે, તે મહામુનીશ્વરા આ સ'સારસમુદ્રને તરી ગયા છે, તેઓને અમે નમસ્કાર કરીએ છીએ. (૧) स्वाध्यायमाधित्ससि नो प्रमादैः शुद्धा न गुप्तीः समितीश्च धत्से, तपो द्विधा नार्जसि देहमोहादल्पेऽपि हेतौ दधसे कषायान् ॥ २॥ परिषहानो सहसे न चोपसर्गान शीलाङ्गधरोऽपि चासि । तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं
મુને ! વર્થ યાયસિવમાત્રાત્ ।।।। (યુગ્મમ્)
હે મુનિ ! તુ વિકથાદિ પ્રમાદાને કરીને સ્વાધ્યાય (સજાય ધ્યાન) કરવા ઈચ્છતા નથી, વિષયાદિ પ્રમાદથી સમિતિએ અને ગુપ્તિએને ધારણ કરતા નથી, શરીર પર મમત્વથી