SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ १०६. जह चिंतामणिरयणं, सुलहं न हु होइ तुच्छविहवाणं । गुणविश्ववज्जियाणं जियाण तह धम्मरयपि ॥ ९५|| અર્થ : તુચ્છ વિભાવવાળાઓને જેમ ચિંતામણિ રત્ન સુલભ નથી હોતું તેમ ગુણુરૂપી વિભવથી રહિત જીવાને ધરત્ન પણ સુલભ નથી હાતુ. ૯૫ जह दिट्ठीसंजोगो, न होइ जच्चधयाण जीवाणं । तह जिणमय संजोगो, न होइ मिच्ंधजीवाणं ॥ ९६ ॥ અર્થ :- જન્માંધ જીવાને જેમ ચક્ષુના યાગ ન હાય તેમ મિથ્યાત્વથી અધજીવાને જિનધના ચાગ ન होय. ८६. । पच्चक्खमणंतगुणे, जिणिदधम्मे न दोसलेसो वि । तहवि हु अन्नाणंधा, न रमंति कयावि तम्मि जिया ||९७|| અર્થ :–જિનેન્દ્રધમ માં પ્રત્યક્ષ અનંતગુણેા છે અને દોષ લેશમાત્ર નથી તે પણ અજ્ઞાનથી અંધજીવા, ખરે જ તેમાં રમણ કરતાં નથી. ૯૭.. मिच्छे अनंत दोसा, पयडा दीसंति न वि य गुणले सो तहवि य तं चैव जिया, ही मोहंधा निसेवंति ॥ ९८ ॥ अर्थ :મિથ્યાત્વમાં અન તદ્દોષો પ્રગટ દેખાય છે અને તેમાં ગુણુ લવલેશ પણ નથી. છતાં માહાંધજીવા તેને ४ सेवे छे. हा चेह ! ८८. विद्धि ताण नराणं, विन्नाणे तह कलासु कुसलत्तं । सुहसच्चधम्मरयणे सुपरिक्व जे न जाणंति ॥९९॥
SR No.022239
Book TitleSomchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorSuvarnaprabhashreeji
PublisherShantichandrasuri Jain Gyanmandir
Publication Year1992
Total Pages122
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy