________________
૯૭ અથ જે સંસારમાં દેવ મૃત્યુ પામીને તિર્યંચ બને છે અને રાજાધિરાજ મરણ પામીને નરકની જવાલાથી અતિશય પકાય છે તે સંસારને ધિક્કાર છે ! ધિક્કાર છે ! ધિક્કાર છે! પપ. जाइ अणाहो जीवो, दुमस्स पुष्पं व कम्मवायहओ । धणधना हरणाई घरसयणकुडुबमिल्लेवि ॥५६॥
અર્થ-કર્મરૂપી પવનથી હણાયેલે આત્મા ધન, ધાન્ય, આભરણ, ઘર, સ્વજન અને કુટુંબને મૂકીને, પવનથી પડી ગયેલા વૃક્ષના પુષ્પની જેમ અનાથ બનીને જાય છે. પ૬. वसिय गिरीसु वसियं, दरीसु वसियं समुद्दमज्झमि । रुक्खग्गेसु य पसियं, संसारे संसरतेणं ॥५७॥ देवो नेरइओत्ति य, कीडपयंगुत्ति माणुसो एसो । रुवस्सी य विरुवो, सुहभागी दुक्खभागी य ॥५८॥ राउत्ति य दमगुत्ति य, एस सवागुत्ति एस वेयविऊ । सामी दासो पुज्जो, खलोत्ति अधणो धणवइत्ति ॥५९॥ नवि इत्थ कोइ नियमो, सकम्मविणिविट्ठसरिसकयचिट्ठो। अन्नुन्नरूववेसो, नडुव्व परिअत्तए जीवो ॥६०॥
અર્થ - સંસારમાં પર્યટન કરતાં તારો નિવાસ ગિરિમાં થયું છે. ગુફામાં થયે છે, મધ્ય સમુદ્રમાં થયે છે અને વૃક્ષની ટેચે પણ થયેલ છે. પ૭.
તું દેવ બને છે અને નારક બને છે. કીડે અને