________________
૯૫
રાજસ્થ યુગ શત્ર, શેરપી શિળ રથ | भूअबलिव्व कुटुंब, पक्वित्तं हयकयंतेण ॥४६॥
અર્થ -હા ! ભૂતને ફેંકાતા બલિની જેમ યમદેવે કુટુંબને છૂટું છવાયું ફેંકયું છે; પુત્રને અન્યત્ર, પત્નીને અન્યત્ર અને સ્વજનોને પણ અન્યત્ર. ૪૬. जीवेण भवे भवे. मिलयइ देहाइ जाइ संसारे । ताणं न सागरेहिं, कीरइ संखा अगतेहिं ॥४७॥
અર્થ સંસારમાં ભવે ભવે જે શરીરે જીવે પ્રાપ્ત કર્યા છે. તેની સંખ્યા અનંત સાગરોપમેથી નથી કરી શકાતી. ૪૭. नयणोदयपि तासिं, सागरसलिलाओ बहुयरं होइ । બરિય સમાપી, મા અન્નમમા ૪૮ાા.
અર્થ - ભિન્ન ભિન્ન જમોમાં મળેલી માતાઓના નયનમાંથી રડતી સમયે વહેલું જળ પણ સાગરના જળથી અધિક હોય છે. ૪૮. जं नरए नेरइया, दुहाइ पावंति घोरणताइ । तत्तो अणतगुणिय, निगोअमझे दुहं होइ ॥४९॥ तम्मि वि निगोअमज्झे, वसिओ रे जीव विविहकम्मवसा । विसंहतो तिक्खदुहं, अणंतपुग्गलपरावते ॥५०॥
અર્થ –નરકમાં નારકે જે ઘર અને અનંત દુખે પામે છે તેથી અનંતગણું દુઃખ નિગોદમાં હોય છે. ૪૯૮
રે આત્મન ! વિવિધ કર્મની આધીનતાથી તે નિગદમાં પણ અનંત પુદંગલપરાવર્ત સુધી તીવણ દુઃખ સહન કરતે તું રહ્યો. પ૦.