SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ दंडकलिअ करिता, वच्चति हु राइओ य दिवसा य । ગાઉં સન્નિત્યંતા, થયા વિન પુળો નિયત્તતિ ાકરા અર્થ :-દંડથી ઉખેળાતા સૂત્રની જેમ રાત્રિ–દિવસા આયુષ્યને ઉખેળી રહ્યા છે, પર`તુ ગયેલા તે ફરી પાછા આવતા નથી. ૪૨. जह सीहो व मियं गहाय, मच्चू नरं णेइ हु अंतकाले । न तस्स माया न पिया न भाया, कालंमि तम्मिસહારા મતિ રાજશા અ:-આ લાકમાં જેમ સિંહ મૃગને પકડીને લઈ જાય છે તેમ અંતસમયે મૃત્યુ માણસને પકડીને લઈ જાય છે. તે સમયે માતા, પિતા કે ભાઈ સહાયક અનતા નથી. ૪૩. जीअ जलबिंदसमं, संपत्तीओ तरंगलोलाओ । सुमिणयसमं च पिम्मं, जं जाणसु तं करिज्जासु ||४४ || અ :- જીવિત જલબિંદુ જેવુ છે, સંપત્તિએ જળના તર'ગની જેમ ચંચળ છે અને સ્નેહ સ્વપ્ન સમાન છે. જે જાણુ તે કર. ૪૪ संझरागजलबुब्बुओ मे, जीविए अ जलबिन्दुचंचले | जुव्वणे य नइवेगसंनिभे, पावजीव ! किमियं न बुज्झसे |४४ અઃ— સંધ્યાના રંગ અને પાણીના પરપોટા સમાન જીવિત જળબિંદુ જેવુ' ચંચળ હોવા છતાં અને ચૌવન નદીના પૂર જેવુ* હાવા છતાં, હે પાપાત્મન્ ! તું બધ કેમ પામતા નથી. ૪૫.
SR No.022239
Book TitleSomchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorSuvarnaprabhashreeji
PublisherShantichandrasuri Jain Gyanmandir
Publication Year1992
Total Pages122
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy