________________
(૨) દ્વિમાસિકી પ્રતિમા :- ઉપરની જેમ. ભોજનની ર દત્તી હોય,
પાણીની ર દત્તી હોય. ૨ માસ સુધી આ પ્રતિમા પાળે. ત્રિમાસિકી પ્રતિમા :- ઉપરની જેમ. ભોજનની ૩ દતી હોય, પાણીની ૩ દતી હોય. ૩ માસ સુધી આ પ્રતિમા પાળે. ચતુર્માસિકી પ્રતિમા :- ઉપરની જેમ. ભોજનની ૪ દત્તી હોય,
પાણીની ૪ દત્તી હોય. ૪ માસ સુધી આ પ્રતિમા પાળે. (૫) પંચમાસિકી પ્રતિમા :- ઉપરની જેમ. ભોજનની ૫ દત્તી હોય,
પાણીની ૫ દત્તી હોય. ૫ માસ સુધી આ પ્રતિમા પાળે. પથ્યાસિક પ્રતિમા :- ઉપરની જેમ. ભોજનની ૬ દત્તી હોય, પાણીની ૬ દત્તી હોય. ૬ માસ સુધી આ પ્રતિમા પાળે. સપ્તમાસિકી પ્રતિમા :- ઉપરની જેમ. ભોજનની ૭ દતી હોય,
પાણીની ૭ દતી હોય. છ માસ સુધી આ પ્રતિમા પાળે. (૮) પહેલી સાત રાતદિવસની પ્રતિમા :- તેમાં ચઉવિહાર ચોથને પારણે
ચઉવિહાર ચોથ કરે. પારણે આયંબિલ કરે. દત્તીનો નિયમ નથી. તે ચત્તો સૂવે, પડખે સૂવે કે કાઉસ્સગ્નમાં રહે. તે કંપ્યા વિના
દેવતા વગેરેના ઉપસર્ગોને સહન કરે છે. (૯) બીજી સાત રાતદિવસની પ્રતિમા :- ઉપરની જેમ. તે ગામની બહાર
કરે. તે ઉત્કટુક આસનમાં રહે, વાંકા કાષ્ઠની જેમ રહે કે દંડની
જેમ લાંબો થઈને રહે. (૧૦) ત્રીજી સાત રાતદિવસની પ્રતિમા - ઉપરની જેમ. તે ગોદોવિકાસનમાં
રહે, વીરાસન (સિંહાસન પર બેઠેલાનું સિંહાસન કાઢ્યા પછી તે જ રીતે બેઠા રહેવું તે વીરાસન) માં રહે કે આંબાની જેમ કુન્જ
તરીકે રહે. (૧૧) અહોરાત્રીકી પ્રતિમા :- ચઉવિહાર છઠ કરે. ગામ-નગરની બહાર
હાથ લાંબા રાખીને (કાઉસ્સગ મુદ્રામાં) ઊભો રહે. (૧૨) એકરાત્રીકી પ્રતિમા :- ચઉવિહાર અઠમ કરે. સ્થાનની બહાર રહે. આગળનો ભાગ કંઈક નમાવીને અનિમેષ નયનપૂર્વક એકદષ્ટિવાળો
૧૨ પ્રકારની સાધુની પ્રતિમા
...૭૪...