________________
(૨) અચક્ષુદર્શન :- આંખ સિવાયની ચાર ઈન્દ્રિયો અને મનથી થતો સામાન્ય બોધ તે અચક્ષુદર્શન.
(૩)
અવધિદર્શન :- અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો સાક્ષાત્ સામાન્ય બોધ તે અવધિદર્શન.
(૪) કેવળદર્શન :- લોકાલોકના સર્વ પદાર્થોનો સામાન્ય બોધ તે કેવળદર્શન. છ ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્ત ર
(૧) આલોચન :- ગુરુ સમક્ષ અપરાધોને પ્રગટ કરવા તે આલોચન. (૨) પ્રતિક્રમણ પ્રતિક્રમણ ઃ- દોષો ફરી ન સેવવાના ભાવપૂર્વક મિચ્છામિદુક્કડં આપવું તે પ્રતિક્રમણ.
(૩)
તદ્ભય :- જેમાં આલોચન અને પ્રતિક્રમણ બન્ને હોય તે તદુભય. (૪) વિવેક : - અશુદ્ધ આહાર વગેરેનો ત્યાગ કરવો તે વિવેક. (૫) વ્યુત્સર્ગ :- કાઉસ્સગ્ગ કરવો તે વ્યુત્સર્ગ.
(૬) તપ :- નિવિ વગેરે છ માસ સુધીનો તપ કરવો તે. (૭) છેદ :- અમુક ચારિત્રપર્યાયનો છેદ કરવો તે છેદ. (c)
(૯)
મૂલ :- સમસ્ત ચારિત્રપર્યાયનો છેદ કરી ફરી મહાવ્રતોનું આરોપણ કરવું તે મૂલ.
અનવસ્થાપ્ય ઃ- વિશિષ્ટ તપ ન કરે ત્યાં સુધી અપરાધીને વ્રત અને વેષમાં રોકી રાખવામાં આવે, વિશિષ્ટ તપ પૂર્ણ થતાં વ્રતોની ઉપસ્થાપના કરાય તે અનવસ્થાપ્ય.
(૧૦) પારાંચિત :- જઘન્યથી ૬ મહિના અને ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ સુધી અપ્રગટ લિંગ ધારણ કરવાપૂર્વક, જિનકલ્પીની જેમ આચારપૂર્વક બહાર રહીને, વિપુલ તપ કરવાપૂર્વક અપરાધનું જે પ્રાયશ્ચિત્ત કરાય અને વિશુદ્ધ થયા પછી જ ફરી દીક્ષા અપાય તે પારાંચિત. છ ૧૪ પ્રકા૨ના ઉપકરણો ૨
(૧) મુહપત્તિ. (૨) રજોહરણ.
૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્ત
...૭૧...