________________
(૧૩) તેરમી છત્રીશી
૧૦ પ્રકારની રુચિમાં હોંશિયાર ૧૨ અંગોમાં હોંશિયાર
૧૨ ઉપાંગોમાં હોંશિયાર ર પ્રકારની શિક્ષામાં હોંશિયાર કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. છ ૧૦ પ્રકારની રુચિ ર
(૧) નિસરુચિ – ભગવાને બતાવેલા પદાર્થોની સ્વયં શ્રદ્ધા કરવી તે નિસર્ગરુચિ. (૨) ઉપદેશચિ – ભગવાને બતાવેલા પદાર્થોની બીજાના ઉપદેશથી શ્રદ્ધા કરવી તે ઉપદેશરુચિ.
–
(૩) આશારુચિ - ભગવાનની આજ્ઞાને માનવી તે આજ્ઞારુચિ.
(૪) સૂત્રરુચિ - અંગ-ઉપાંગ વગેરે શ્રુતને માનવું તે સૂત્રરુચિ. (૫) બીજરુચિ એક પદથી અનેક પદોને જાણવા તે બીજરુચિ.
-
(૬) અભિગમરુચિ - સૂત્રોને અર્થથી જાણવા તે અભિગમરુચિ.
(૭) વિસ્તારરુચિ – બધા ભાવોને બધા પ્રમાણોથી જાણવા તે વિસ્તારરુચિ. (૮) ક્રિયારુચિ સમિતિ વગેરેમાં ઉપયોગ રાખવો તે ક્રિયારુચિ.
(૯) સંક્ષેપરુચિ – ચિલાતીપુત્રની જેમ સંક્ષેપમાં તત્ત્વને જાણવા તે સંક્ષેપચિ. (૧૦) ધર્મરુચિ - જિનેશ્વરભગવાને કહેલા ધર્મની શ્રદ્ધા કરવી તે ધર્મરુચિ. છ ૧૨ અંગો બ
-
(૧) આચારાંગ
(૨) સૂત્રકૃતાંગ
(૩) સ્થાનાંગ
(૪) સમવાયાંગ
(૫) વ્યાખ્યાપ્રજ્ઞમિ (૬) જ્ઞાતાધર્મકથા
૧૦ પ્રકારની રુચિ, ૧૨ અંગો
(૭) ઉપાસકદશાંગ
(૮) અંતકૃદશાંગ (૯) અનુત્તરોપપાતિકદશાંગ
(૧૦) પ્રશ્નવ્યાકરણ
(૧૧) વિપાકસૂત્ર
(૧૨) દૃષ્ટિવાદ
...૬૫...