________________
ત૫
ચોથ
| વર્ષો
વાચના આપે. આમ ૬ મહિના કરે. પછી વાચનાચાર્ય તપ કરે, એક સાધુ વાચનાચાર્ય થાય, બાકીના ૭ સેવા કરે. આમ ૬ મહિના કરે. આમ ૧૮ મહિને આ તપ પૂરો થાય છે. તપ કરનારાનો તપ - ઋતુ
જઘન્ય | મધ્યમ | ઉત્કૃષ્ટ ગ્રીષ્મ
છઠ
અઠમ શીત | છઠ | અમ | દશમ* | અમ | દશમ |
દ્વાદશ પારણે અભિગ્રહપૂર્વક આયંબિલ કરે. અનુચારક રોજ આયંબિલ કરે. આ ચારિત્ર પૂર્ણ થયા પછી કોઈ ફરી આ ચારિત્ર સ્વીકારે, કોઈ
જિનકલ્પ સ્વીકારે અથવા કોઈ ગચ્છમાં પ્રવેશ કરે. (૪) સૂટમસપરાય ચારિત્ર:- સૂક્ષ્મ લોભ કષાયનો જ જ્યાં ઉદય છે,
મોહનીયકર્મની અન્ય સર્વ પ્રકૃતિઓનો જ્યાં ક્ષય કે ઉપશમ છે એવું ચારિત્ર તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર. તે ૧૦મા ગુણઠાણે હોય છે. યથાખ્યાત ચારિત્ર:- અતિચાર વિનાનું સંપૂર્ણ નિરતિચાર ચારિત્ર તે યથાખ્યાત ચરિત્ર. તે ૧૧મા, ૧૨મા, ૧૩મા, ૧૪મા ગુણઠાણે હોય છે.
જી ૫ પ્રકારના વ્રત જ (૧) પ્રાણાતિપાતવિરમણ મહાવત :- મન-વચન-કાયાથી ત્રસ-સ્થાવર
જીવોની હિંસા કરવી નહીં, કરાવવી નહીં, અનુમોદવી નહીં તે પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત. મૃષાવાદવિરમણ મહાવત :- ક્રોધથી-લોભથી-ભયથી-હાસ્યથી થતાં
મૃષાવાદનો મન-વચન-કાયાથી ત્યાગ કરવો તે મૃષાવાદવિરમણ મહાવ્રત. (૩) અદત્તાદાનવિરમણ મહાવત :- મન-વચન-કાયાથી સૂક્ષ્મ કે બાદર
પરધનને ગ્રહણ ન કરવું તે અદત્તાદાનવિરમણ મહાવ્રત. (૪) મૈથુનવિરમણ મહાવત :- મન-વચન-કાયાથી ઔદારિક અને વૈક્રિય * દશમ = ૪ ઉપવાસ. - દ્વાદશ = ૫ ઉપવાસ.
૫ પ્રકારના વ્રત
૧૧...