________________
(33) તેત્રીશમી છત્રીશી) ૩ર પ્રકારના જીવોનું રક્ષણ કરનારા,
૪ પ્રકારના ઉપસર્ગોને જીતનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
3૨ પ્રકારના જીવો જ એકેન્દ્રિય ૨૨ + વિકસેન્દ્રિય ૬ + પંચેન્દ્રિય ૪ = ૩ર
એકેન્દ્રિય ૨૨ (૧) પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય (૧૨) અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય (૨) પર્યાપ્ત બાદર પૃથ્વીકાય (૧૩) અપર્યાપ્યા બાદર પૃથ્વીકાય (૩) પર્યાપ્તા સૂક્ષ્મ અકાય (૧૪) અપર્યાપ્તા સૂક્ષ્મ અકાય (૪) પર્યાપ્યા બાદર અપકાય (૧૫) અપર્યાપ્યા બાદ અકાય (૫) પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય (૧૬) અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાયા (૬) પર્યાપ્યા બાદ તેઉકાય (૧૭) અપર્યાપ્ત બાદર તેઉકાય (૭) પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય (૧૮) અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય (૮) પર્યાપ્યા બાદર વાયુકાય (૧૯) અપર્યાપ્યા બાદર વાયુકાય (૯) પર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ (૨૦) અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય
વનસ્પતિકાય (૧૦) પર્યાપ્ત બાદર સાધારણ (૨૧) અપર્યાપ્યા બાદર સાધારણ વનસ્પતિકાય
વનસ્પતિકાય (૧૧) પર્યાપ્યા બાદ પ્રત્યેક (૨૨) અપર્યાપ્યા બાદ પ્રત્યેક વનસ્પતિકાય
વનસ્પતિકાય એકેન્દ્રિય - જેને સ્પર્શનેન્દ્રિયરૂપ એક જ ઈન્દ્રિય હોય તે એકેન્દ્રિય. તેના મુખ્ય ૫ ભેદ છે - (૧) પૃથ્વીકાય ?- પૃથ્વી એ જ જેનું શરીર છે તે જીવો. દા.ત. માટી,
રત્નો, સોનું વગેરે.
૩૨ પ્રકારના જીવો
...૧૩૩....