________________
((૩૨) બત્રીશમી છત્રીશી) ૩૧ સિદ્ધગુણોનું સારી રીતે કીર્તન કરનારા.
૫ જ્ઞાનનું સારી રીતે કીર્તન કરનારા. કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૩૧ સિદ્ધગુણો જ (૧) અદીર્ઘ :- લાંબા નહીં.
અવૃત્ત :- ગોળ નહીં.' (૩) અભ્યત્ર :- ત્રિકોણ નહીં.
અચતુરસ્ત્ર - ચોરસ નહીં. (૫) અપરિમંડલ :- વલયાકાર નહીં. (૬) અકૃષ્ણ :- કાળા નહીં. (૭) અનીલ :- નીલ નહીં. (૮) અલોહિત :- લાલ નહીં. (૯) અહાલિદ્ર :- પીળા નહીં. (૧૦) અશુક્લ :- સફેદ નહીં. (૧૧) અસુરભિગંધ :- સુગંધી નહીં. (૧૨) અદુરભિગંધ :- દુર્ગધી નહીં. (૧૩) અતિકત :- કડવા નહીં. (૧૪) અકટુ :- તીખા નહીં. (૧૫) અકષાય - તુરા નહીં. (૧૬) અનસ્લ - ખાટા નહીં. (૧૭) અમધુર - મીઠા નહીં. (૧૮) અકર્કશ :- કર્કશ નહીં. (૧૯) અમૃદુ - મૃદુ નહીં. (૨૦) અગુરુ :- ભારે નહીં.
૩૧ સિદ્ધગુણો
...૧૨૭...