________________
(1) જાતિગિત - ચંડાળ, કોળી વગેરે અસ્પૃશ્ય તે જાતિજંગિત. (i) કર્મગિત :- સ્પૃશ્ય હોવા છતાં પણ સ્ત્રી, મોર, કુકડા વગેરેને
પોષનારા, વાંસ-દોરડા ઉપર ચઢવું-નખ ધોવા-કસાઈપણું
વગેરે નીચ કાર્ય કરનારા તે કર્મજંગિત. (i) શરીરજંગિત :- હાથ, પગ, કાન વગેરે વિનાના હોય તે
શરીરજંગિત. (૧૬) ઉપસ્થિત :- પૈસા લેવાપૂર્વક કે વિદ્યા વગેરે ભણવા માટે પોતાની
જાતને બીજાને પરાધીન કરી હોય, તેંચી હોય તે ઉપસ્થિત. (૧૭) ભૂતક :- પગારદાર નોકર. (૧૮) શૈક્ષનિષ્ફટિક :- રજા વિના જેને દીક્ષા અપાય તે શૈક્ષનિષ્ફટિક.
જી ૧૮ પાપસ્થાનકો જ (૧) પ્રાણાતિપાત :- સૂક્ષ્મ અને બાદર જીવોની હિંસા કરવી.
મૃષાવાદ - નાનું કે મોટું જૂઠ બોલવું. (૩) અદત્તાદાન :- નાની કે મોટી ચોરી કરવી. (૪) મૈથુન - તિર્યચસંબંધી, મનુષ્ય સંબંધી કે દેવસંબંધી મૈથુન સેવવું.
પરિગ્રહ :- થોડો કે ઘણો ધન-ધાન્ય વગેરેનો સંગ્રહ કરવો અને તેની ઉપર મૂચ્છ કરવી.
ક્રોધ :- પોતે ગુસ્સે થવું, બીજાને ગુસ્સે કરવા. (૭) માન :- પોતે અભિમાન કરવું, બીજાને અભિમાની કરવા. (૮) માયા :- પોતે માયા કરવી, બીજાને માયા કરાવવી. (૯) લોભ :- પોતે લોભ કરવો, બીજાને લોભ કરાવવો. (૧૦) રાગ :- પોતે રાગ કરવો, બીજાને રાગ કરાવવો. (૧૧) ૮ષ :- પોતે દ્વેષ કરવો, બીજાને દ્વેષ કરાવવો. (૧૨) કલહ :- પોતે ઝઘડો કરવો, બીજાને ઝઘડો કરાવવો. (૧૩) અભ્યાખ્યાન - પોતે આળ મૂકવું, બીજા પાસે આળ મૂકાવવું.
(ર)
૧૮ પાપસ્થાનકો
...૯૩...