________________
૭૦
શ્રી જૈન જ્ઞાન ગીતા.
જે ભિખૂણું૦ સાધુને, સીલગુણે સીલગુણને વિષે. રયાણું રાજી છે.
ભાવાર્થી–હવેચીત્ત મુની કહે છે - હે રાજ! સર્વ ગીત ગાન વિલાપ સરખાં, સવ નાટક દુઃખરૂપ, સર્વ આભરણુ ઘરેણું ભારરૂપ અને સર્વ કામગ દુઃખના કારણરૂપ જાણજે અર્થાત્ કામગ ઘરેણું વિગેરેથી વિરક્ત રહેજે.
હે રાજન ! કામગ બાલ અજ્ઞાનીને મનહર છે. પણ કામભેગના ગુણને વિષે સુખ નથી ઉલટું તે દુઃખના પ્રવાહરૂપ છે. ખરું સુખ તે કામથી વિરક્ત થયેલા, તરૂપ ધન છે જેને એવા, તથા શીલ ગુણને વિષે રકત છે તેવા સવજીને છે. ૬૭-૬૮ છે (ઉ. અ. ૧૩ ગા, ૧૬-૧૭)
उवलेवो होइ भोगेसु, अभोगीनो वलिप्पई भोगी ममह संसारे, अभोगी विप्प मुच्चई ॥ ६९ . उल्लो सुक्खो यदो छुढा, गोलया मट्टि यामया