________________
ત્રા જૈન જ્ઞાન ગીતા.
શ્રી વઘ પ્રર | ( ૧૨ ) सव्वं बिलवियं गीयं, सव्वं नट्ट विडम्वणा। सने आभरणा भारा सब्वे कामा दुहा वहा ।। ६७ बालाभिरामेसु दुहा वहेसु, नत्तं सुई काम गुणे सुरायं । विरत्तकामाण तवोहणाणं,
जं भिक्खूणं सीलगुणे रयाणं ॥ ६८ અર્થ–સવં સર્વ વિલવીયં વિલાપસરખું ગીય ગીતને સવૅ૦ સર્વ નટ્ટ નાટકને વિડમ્બણા દુઃખ આભરણ ઘરેણાં ભારાઇ ભાર રૂપ છે કામા કામગ દુહાવહા, દુઃખને વહન કરનાર દુઃખના કારણ રૂપ. બાલ૦ અજ્ઞાની અભિરામેસુર મનહર, વહાલા દુહા વહેસુબ દુઃખના પ્રવાહરૂપ ન નહિ નં. તે સુહંસુખને કામ ગુણે સુ કામગુણને વિષે રાય. રાજા વિરત્તર વિરક્ત નિવર્યો છે કામાણું કામગથી, તહણાણું તરૂપ ધન છે જેને જે