________________
શ્રી જન જ્ઞાન ગીતા.
૨૫
અર્થ-અહાર નર્કને વિષે પણ, સત્તાણુ મહાઆરંભી. વિઉઠ્ઠણું પીડાને જાણે ચ. દેવના સુખને જાણે. જે જે આસવ. આશ્રવને જાણુતિ. જાણે છે. સંવરે સંવરને જાણે ચ૦ વળી દુઃખે દુઃખની ઉત્પત્તિને જાણે નિઝર, નિજારાને સેટ તે સુખની ઉત્પત્તિને જાણે. મરિહઈ કીરીયવાદ, તત્વજ્ઞાની જનમતને પરૂપવાને ચગ્ય જાણ. સુખે શુદ્ધ મત સ્થાપવા સમર્થ હેય. સદેસુ શબ્દને વિષે રસેસુ રસને વિષે. અદુસ્સમાણે શ્રેષને નહિ કરતે. ણે નહિ જીવીત જીવવાને. મરણાદિ મરણ વિગેરે ને નહિ કંખી ઈરછે. આયણ ગુરૂ૦ સંયમને વિષે ગુપ્તી સહીત. વલયા. સંસાર ચાર થી. વિમુકકેટ મુકાણે. તિબેમિ તે પ્રમાણે કહું છું.
ભાવાર્થ –જે નરકાદિકને વિષે અશુભ કર્મના વિપાકે જીવને પીડા ઉપજે છે. તે સર્વ જાણે વળી જે આશ્રવ ઇદ્રિય કષાય રોગ અને અવૃત, ઈત્યાદીકને જાણે, તથા સંવર સંયમને જાણે, તથા દુઃખ ઉત્પન્ન થવાનું અને નિરાના બાર ભેદને જાણે, તે જીવ તત્વજ્ઞાનને ધરણહાર ક્રિીયાવાડી ઉપદેશ દેવા ગ્ય જાણવે.