________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવાર્થ-જેમ ઈડામાંથી પંખી ઉપજ્યાં અને પંખીથી ઈડ ઉપર્યું તેમ મેહની ઉત્પત્તિનું સ્થાનક ધન ધાન્યાદિકની તૃષ્ણા અને તૃષ્ણ ઉત્પન્ન થવાનું સ્થાનક મેહ એમ નિત્યે તિર્થંકરે કહેલ છે. રાગ અને હેશ એ બે કર્મનાં બીજ છે. તે કમમેહ થકી ઉત્પન્ન થાય છે આ કર્મજ જન્મ મરણનું મૂળ અને આ જન્મમરણ તેજ દુઃખ ઉત્પન્ન થવાનો હેતુ તિર્થંકરે કહેલ છે.
(ઉ. અ. ૩૨ ગા. ૬. ૭ માં મેહની ઉત્પત્તી થવાનું કારણું કહેવું છે) . ૬૦-૬૧
अहो विसत्ताण विउट्टणंच, जो आसवं जाण तिसंवरंच। दुकखं च जो जाणति निझरंच, सो भासीउ परिहइ किरिय वादं ॥६२॥ सद्देसु रुवेसु असज्ज माणो, गंधेसु रस्सेसु अदुसमाणे नोजिवीतं मरणाहि कंक्खि, आयाण गुत्ते वलया विमुक्के। तिबेमि ॥६॥