________________
રહસ્યને પામી કેવલ્ય આત્મ હિતમાની, તે પ્રમાણે પ્રવનવું પ્રવર્તાવવું, અને પ્રવર્તતા પ્રતિ અનુમેંદન કરવું. આ પુસ્તકમાં દયા, બ્રહ્મચર્ય, ક્રિયા, બંધન, મેક્ષ વિગેરે ઘણાજ વિષે યથાશક્તિ વર્ણવેલા છે, તે વાચી તથા હરહંમેશ તેનું યત્નાપૂર્વક મનન કરશો તે આ પુસ્તક છપાવવાનો પ્રયત્ન સફળ થય ગણશે.
" આ પુસ્તક રચવામાં સચ્ચારિત્પન્ન શ્રેષ્ઠ ગણાથી પુનીત અત્યુત્તમ પ્રાણું સૈખ્યપદ આશયથી ભરપુર અવદ્ય મુકત પથ પ્રવર્તક પરમ પૂજ્ય શ્રી ઈશ્વરલાલજી સ્વામી તરફથી સારી મદદ મળેલી છે તે તે પરમ પૂજ્યશ્રીને સહ વિનય પૂર્વક અતુલ્ય ઉપકાર પુનઃ પુન: માનુ છું.
મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે. આ પુસ્તકમાં કઈ સ્થળે કેઈપણ ભૂલ રહી ગઈ હોય તે વિદ્વાન પુરૂષ નિવેદન કરશે જે નવી આવૃત્તિમાં અથવા સદર પુસ્તકના બીજા ભાગમાં સ્પષ્ટ શુદ્ધિપત્ર આપવામાં આવશે.
આ પુસ્તક છપાવવામાં ગામ મેથી તાલુકે એરંદાના વતની રા. રા. શેઠ નેમચંદભાઈ મેહેલાલ તથા રા રે. શેઠ ગીરધરભાઈ હરગેવનદાસે સારી મદદ આપેલી હેવાથી તેમને. ખરા અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ અસ્તુ. મુ. કડી. ઉત્તર ગુજરાત) છે. મદાની ખડકી. ઉંડી શા. ચીમનલાલ મણીલાલ ફળી સામે