________________
અરે! વ્હાલા પ્રિય વાચક મંડળ ! દૃષ્ટિ ઉધાડી જીએ હિતાહિતને વિચારો તે આ પુસ્તકને હૃદયમાં ધારા.
આ લવારણ્યને મુકી મેાક્ષપુરી જવા વિચાર કરતા હૈ, તે સ્વસુખથી આનંદ માનતા હૈ। તો આ વિષય વાસનાને જેમ બને તેમ ત્યાગ કરી ઘેાડા પણ વખત નિવૃતિ લેવા ઉત્સાહપૂર્વક ઉદ્યુકત થાઓ.
"
'
આ સંસાર સમુદ્રમાંથી જન્મમરણના ફેરામાંથી બચવા માટે કત એકજ ધરૂપી ગરનાળુ છે.જે વાટે જીવ સારી ગતી પ્રાપ્ત કરી શકે છે. “ અહિંસાપરમાધમ ” એ સુત્રાનુસારધમ પ્રાપ્ત કરવા માટે પ્રથમ યાની જ જરૂર છે. યા પ્રાપ્ત થઈ એટલે બીજા ગુણા આપે।આપ પ્રગટ થયા જ કરે છે. અન્યમાર્ગીઓનાં પશુ શાસ્ત્રમાં દયા તા બતાવેલી છે પરંતુ વીધી નથી બતાવી. તેથી તે શ્રેષ્ઠતા પૂર્વીક તેના ઉપયોગ કરી શકતા નથી. જૈન માર્ગોમાં તેના ઉપયાગ બતાભે છે અને તે પ્રમાણે ધણા મશ પળાય છે.
પ્રસ્તાવના લાંબી લખી વધુ જગા રાકવી ઉંચીત નહિ ધારી આ પુસ્તકના ટુંકસાર જણાવીશું, દરેક આત્મતિ તૈસીએ સીદ્યા પ્રાપ્ત કરી આવા અત્યુત્તમ, વર્તમાન સિદ્ધસ્થ, વિશ્વ ખેદજ્ઞ, હર્બાનંદ ધન આપ્ત પ્રણીત પુસ્તકુના લવાનુબંધન માચક, ગુરૂદ્દારા અભ્યાસ કરી સારી રીતે મનન કરવું તેમાં દર્શીત હૈાય ( ત્ય!ગવા યોગ્ય ) જ્ઞેય ( જાણુવા યેાગ્ય ) ઉપાદેય ( ગ્રહણ કરવા યેાગ્ય ), જે સમજી ખરા