________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
तहेव हिंसं अलियं, चोजंअबम्भ सेवणं । इच्छा कामंच लोभंच,
संञ्जओपरिवज्जए ॥ २९॥ અર્થ –તહેવ તેમજ, હિસ-હિંસા, જીવની ઘાત, અલિયં–જુઠું બોલવું તે, મૃષાવાદ, ચાજજ – ચેરીનું કરવું. અલ્બમ્ભ સેવણું–મંથનનું સેવવું. સ્ત્રીને સંગ કરે. ઇચ્છા વાંચ્છના.
કામંગકામ, ચ૦ અને લેભ૦ લેભને ચ૦ અને સંજે. સાધુ પરિવએ. સર્વથા વરજે,
ભાવાર્થ–સારી ગતિએ જનાર સાધુ પાંચ આશ્રવહિંસા, તેમજ મૃષાવાદ, (જુઠ) ચેરી, મથુન, વિષય) અને અણુ પામેલી વસ્તુની ઈચ્છા, તેમજ મળેલી વસ્તુમાં લુબ્ધપણું એટલે પરિગ્રહ સર્વથા છેડે. ઉ૦ અ૦ ૩૫ ગા. ૩. ર૯ આશ્રવતત્વ સંપૂર્ણ છે ?
વરતવ (૭) पाणिवह मुसावाया, अदत्त मेहुण परिग्गहा विरओ।