SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શ્રી જૈન જ્ઞાન ગીતા. જેનાં ફળ આત્માને ભેગવતાં કડવાં લાગે, તેને પાપતવ કહિયે. તે પાપ ૧૮ ભેદે કરી ઉપરાજન કરે છે, ૧ પ્રાણાતિપાત તે જીવની હિંસા. ૨ મૃખાવાદ તે જુઠું બોલવું. ૩ અદત્તાદાન તે વગર આયે અથવા વગર તે કહે તેવું તે (ચેરી ) ૪ મૈથુન તે સંગ. ૫ પરિગ્રહ તે માલ મત્તા. તે ગુસ્સે. ૧૭ માન તે અહંકાર. ૧૦ રાગ ૧૧ ઠેષ * તે ઈર્ષા. ૧૨ કલહ ત કલેશ. ૧૩ અભ્યાખાન તે કુળ. ૧૪ પિશુન તે ચાડ ચુગલી.' ૧૫ પર પરિવાદ તે પારકાની નિધા. ૧૬ ૨ઈ અરઈ તે સંસારના વિષાથી - રાચે, સંજમ વ્રત પચખાણને અભાવ. ૧૭ માયા મેસે તે કપટથી જુઠું બોલવું. તે હેત.
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy