________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ઉપ
નિરાબાધ પરમ સુખ પામીએ. ઇતિમધ તત્વ ચાથે પુન્ય તત્ત્વના લક્ષણ તથા ભેદ પુન્ય તત્વ તે શુભ કમાણીએ કરી, શુભ કમના ઉદચે કરી શુભ ઉજવલ પુદ્ગલના મધ પડે જેનાં ફળ ભાગવતાં આત્માને મીઠાં લાગે તેને પુન્યતત્વ કહિયે,
પુન્યના નવલેઃ—૧, અન્ન પુન્ય તે અન્ત ( ખારાક ) આપવા થકી. ૨. પાણી પુન્ય તે પાણી આપવા થકી. ૩. લયન પુન્ય તે સ્થાનક ( જગા ) આપવા થકી ૪. શયન પુન્ય સુવા બેસવાના આસન આસન થકી ૫. વર્ષો પુન્ય વસ આપવા થકી ૬. મનઃ પુન્ય. મન ભલુ પ્રવરતાવવું ૭, વચન પુન્ય તે સામાને દ્યુત કારી વચન ખેલવુ. તે ૮ કાય પુન્ય શરીર કાઇના ઉપકારમાં પ્રવરતાવવું તે ૯. નમસ્કાર પુન્ય-ગુણીજન દેખીને નમસ્કાર કરવા. એ નવ પ્રકારે પુન્ય ઉપરાજે તેનાં શુભ ફળ ૪૨ પ્રારે લાગવે, એ પુન્ય જાણીને પુન્ય આદરીયે તે આ ભવ અને પર નવ પરમ સુખ પામીયે—
પાંચમે પાપ તત્વનાં લક્ષણ તથા ભેદ.
પાપત તે અશુભ કમાણીને રી, અશુભ, ક્રમના યે કરી, અતુલ મેલાં ગતના બંધ પડે