SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ કીજૈન જ્ઞાન ગીતા. પચૈત્ર્યિના પર્યંત્ય, ૧૩ સંજ્ઞીપ'ચેદ્રિચના અષ ચ૫, ૧૪ સરી પ`ચેત્રિયના પર્યંત્ય. એ જીવ જાણીને તેની દયા પાળીએ, તે આ ભવ અને પરભવ નિરાબાધ ( પીડારહિત ) પમસુખ પામીએ. 312 આજે અજીવ તત્વનાં લક્ષણ તથા ભેદ. અજીવતત્વ તે જડ લક્ષણુ, .તન્યરહિત, વણ્ આદિકરૂપ સહિત અને રહિત, સુખ દુઃખને ન વેઢે તેને અજીવ કહિયે. અજીવના ચાદ ભેદ, ૧ ધર્માસ્તિ કાયના સ્કધ, ૨ તેના દેશ, ૩ તેના પ્રદેશ, ૪ અધરિત કાયના ધ, હું તેના દેશ, હું તેના પ્રદેશ, જી આકાશાસ્તિ કાચના કધ, ૮ તેના દેશ, હું તેના પ્રદેશ, ૧૦ અવાકાળ, એ દૃશ ભેદ અરૂપી અજીવના જાણવા. ૧૧ પુદગલાસ્તિ કાયના સ્કંધ, ૧૨ તેના દેશ, ૧૩ તેના પ્રદેશ, ૧૪ પરમાણું પુ ગલ, એ ચાર ભેદરૂપી અજીવના જાણવા. વિસ્તાર નચે કરીને અજીત્રના ભેદ. ૧ ધર્માસ્તિકાય દ્રવ્યથી એક, ૨ ક્ષેત્રથી લેાક પ્રમાણે. ૩ કાળ થકી આદિ-તરહિત, જ ભાવ
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy